Happy janmashtami Sms in Gujarati

Category

જગ નિંદરે ઉગ્યો

એ મધરાતે જગતસ્વામી...

જન્માષ્ટમી ના પાવન પર્વ

ની હાર્દિક શુભકામનાઓ.

જય શ્રી કૃષ્ણ...

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કૃષ્ણ જેનું નામ,

ગોકુલ જેનું ઘર એવા

શ્રી કૃષ્ણ ભગવાન ને

અમારા સૌના પ્રણામ શુભ જન્માષ્ટમી !!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદથી
આપની જિંદગીની દરેક પળ સુખમયી
બની રહે એવી આજના જન્માષ્ટમી
ની હાર્દિક શુભેચ્છા.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

શુભ જન્માષ્ટમી
.
ગોકુલમાં કરે જે નિવાસ
ગોપીઓ સંગ રચાવે જે રાસ
યશોદા-દેવકી જેમની મૈયા
એવા છે અમારા કૃષ્ણ કનૈયા.
.
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી...

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જન્મતો બધાયનો અંધકાર (કૃષ્ણપક્ષ)માં અને કારાવાસમાં જ થાય છે પણ કોઈક મુરારી જ મૃત્યુંજય કે મુક્ત બને છે. એટલે જ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસે મહોત્સવ હજારો વર્ષો પછી પણ આપણે મનાવીએ છીએ.
સૌ મિત્રોને જન્માષ્ટમીના વધામણા અને શુભેચ્છાઓ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ભજું તમને જેવા ભાવે, રમાડે અમને તેવા ભાવે.
ગોપ ગોપી જેવા થયા ભોળા તો પંડિતાઈ રહી જાય બાજુએ ને દોડી આવે
થઈ લાલો…કે બોલો જય ગોપાલ.
સૌને જન્માષ્ટમીની ભક્તિપૂર્વક શુભેચ્છા.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ગ્વાલ દેત હૈ હેરી ઘર ઘર,

બાજત ઢોલ, પખાવજ, બાંસુરી…

પ્રગટ્યો કંસ કો બૈરી ઘર ઘર…

ગ્વાલ દેત હૈ હેરી…

કૃષ્ણ એટલે કંસ નો વેરી. કૃષ્ણત્વ એટલે કંસત્વ નો નાશ કરનાર. આપણા સહુની અંદર પણ આજે જન્માષ્ટમીના દિવસે કંસ ના વેરી નો જન્મ થાય એવી સહુને શુભેચ્છાઓ.

જયશ્રી કૃષ્ણ....

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

માણીલો આજનો આ આનંદ,મન ભરીને જીવીલો આ પળને,
જિંદગીમાં હંમેશા આનંદમાં રહો તમે,એવી શુભેચ્છા સહ
હેપ્પી જન્માષ્ટમી....

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જ્ન્માષ્ટમી ની હાર્દિક શુભ કામનાઓ
વારિ જાઉં સુંદર શ્યામ તમારા લટકા ને
લટકે ગોકુળ ગૌ ચારિ, ને લટકે વાયો વંશ રે,
લટકે જઇ દાવાનળ પિધોં,લટકે માર્યો કંસ રે.
લટકે રઘુપતિ રુપ ધરિને તાત ની આજ્ઞા પાળી રે,
લટકે રાવણ રણ માર્યો, લટકે ને લટકે સીતા વાળી રે.
એવા એવા લટકા છે ઘનેરા,લટકા લાખ કરોડ રે,
લટકે મળે નરસિંહ નો સ્વામિ, હિંડે મોઢા મોઢ રે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કૃષ્ણ જન્માષ્ટમી ના પાવન પર્વ નિમિત્તે
સર્વ મિત્રો અને પરિવાર ને મારા 
જય શ્રી કૃષ્ણ...

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

વસ્તુઓ તમારા wish..You અનુસાર થાય છે , તો નસીબદાર છે
પરંતુ જો નહિં, તો
કૃષ્ણના WiSh..haRE કૃષ્ણ અનુસાર તેના થઈ રહ્યું

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ઘોંઘાટિયું સંગીત રમો,
, અદ્ભુત અને સુંદર નૃત્ય કરવા
તમારા જીવન માણી રાખો,
સુંદર લાગણી મેળવો
અને
હેપી જન્માષ્ટમી 2018

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

અમે તમને બધા ખાસ યોજના હોય છે,
તમે બધા, સ્વાદિષ્ટ ખોરાક આનંદ માટે જતા હોય છે
અને
ન્યૂ, આ જન્માષ્ટમી પર નવા કપડાં છે
પણ મિત્રો જેથી તેમના છે, ઘણા લોકો,
કંઈ છે,
તેથી, આ Indpendence દિવસ,
તેમના એક દિવસ ખાસ બનાવે છે,
અને
તેમને આ speciual દિવસ આનંદ કરીએ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ખરાબ કંઇ તેમના છે,
તમે આજે જેથી વ્યસ્ત છે કે,
પરંતુ
તે તમે સક્ષમ છે કે ખૂબ જ ખરાબ છે
પણ તમે આ દેશ માટે કંઇ કરવાનું નથી,
અને
આ દેશમાં પુરુષો,
અમે તમને બધા વ્યક્તિ શું સમજવા આશા છે કે,
હું કહું છું
તેથી, મિત્રો, તમારી જવાબદારી understad
અને
હેપી જન્માષ્ટમી 2018 આનંદ રાખો.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?
ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જીવનમાં એકવાર તો સેટીંગ કરવાનું....
 જાહેરમાં નઈતો છાનું માનું કરવાનું....
1600 ગોપીઓ સાથે રાસ જો કાનુડો રમે....
 તો 2-4 માં આપડે શૂં કામ ડરવાનું "......???
 નંદઘેર આનંદ ભયો....... જય કનૈયાલાલ કી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

વારિ જાઉં સુંદર શ્યામ તમારા લટકા ને
લટકે ગોકુળ ગૌ ચારિ, ને લટકે વાયો વંશ રે,
લટકે જઇ દાવાનળ પિધોં,લટકે માર્યો કંસ રે.
લટકે રઘુપતિ રુપ ધરિને તાત ની આજ્ઞા પાળી રે,
લટકે રાવણ રણ માર્યો, લટકે ને લટકે સીતા વાળી રે.
એવા એવા લટકા છે ઘનેરા,લટકા લાખ કરોડ રે,
લટકે મળે નરસિંહ નો સ્વામિ, હિંડે મોઢા મોઢ રે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

નંદ ઘેર આનંદ ભયો ,જય કનૈયા લાલ કી

હાથી ઘોડા પાલખી ,જય કનૈયા લાલ કી

જય રણછોડ, માખણ ચોર.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

માખણ ખાઈ ,દેકારો કરે અને
ગોપીઓ સાથે રાશ રામે
મુરલી વગાડી ને બધા ને કરે ખુશ
ચાલો એવા કાન્હા નો માનવીએ જન્મદિન.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share