Jokes in Gujarati

Category

એકવાર ચંબલ નાં ડાકુઓ એ કવિ સંમેલન યોજાયું...

ડાકુઓને બહુ મજા આવી કવિઓને સોનાનાં ઘરેણાં અને બહુ બધા રૂપિયા આપી રવાના કર્યા..

થોડે આગળ જતાં કવિઓ ને ડાકુઓએ લૂંટી લીધા..

ડાકુઓ કીધું કે:- ભેટ આપવી અમારી ફરજ છે અને લૂંટ્વું એ અમારો ધંધો છે.

નોંધ: આ પોસ્ટને પેટ્રોલ-ડીઝલ નાં ભાવ વધારા અને વીજળી બીલ ની રાહત સાથે કોઈ લેવા-દેવા નથી.🤣🤣🤣🤣

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share