સમય, સત્તા, સંપતિ, અને શરીર ચાહે સાથ આપે કે ના આપે, પણ સ્વભાવ, સમજદારી અને સાચા સંબંધ હંમેશા સાથ આપે છે...!!
🌞Good morning🌞 💐Har Har Mahadev💐 🌹જય માઁ આશાપુરા 🌹