Good Morning in Gujarati

Category

પતિ અને પત્ની એક હોરર મૂવી જોતા હતા.

અચાનક સ્ક્રીન પર ભૂત દેખાય છે.
 
પત્ની: "ઓ,,, મમ્મી!

 પતિ: "લે..તું ઓળખી ગઈ?"  એટલું બોલ્યા પછી પતિ કરોન્ટાઈન થઇ ગયો છે. 😀😆😄😄😄😆

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share