Good Morning in Gujarati

Category

એકમાં એક ઉમેરો એટલે બે થાય
એવું શિક્ષક શીખવાડી ગયા,
પણ બેમાંથી એક બાદ કરો એટલે એકલા થઈ જવાય..
એવું જિંદગી શીખવાડી ગઈ...

🌻 good morning🌻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share