Good Morning in Gujarati

Category

જિંદગીનો સરખો અનુભવ તો નથી મને.
પણ એટલી ખબર છે કે,

નાનો માણસ દુખ ના સમયે સાથ આપી જાય છે,
અને મોટો માણસ નાની એવી વાતમાં પણ પોતાની ઔકાત દેખાડી જાય છે.

🌻good morning🌻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share