Happy New Year Sms in Gujarati

Category

નવું વર્ષ લાવ્યું અજવાળું 

ખુલી જાયે તમારી કિસ્મત નું તાળું 

હમેશા તમારા પર મહેરબાન હોય ભગવાન

આજ દુઆ કરે છે તમારો મીત્ર

નવા વર્ષ ની હાર્દિક શુભકામના.....

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share