કિસ્મતને રડી શક્તિનો ઉપહાસ ન કર, નિર્જીવ તમન્નાઓમાં ઉલ્લાસ ન કર; બેસી ન રહે - હોય જો તકદીર બૂરી, કર પ્રયત્ન, બૂરી ચીજનો વિશ્વાસ ન કર.