Shayari in Gujarati

Category

પ્રેમ એ કઈ વરસાદ નથી
જે વરસે અને રોકાઈ જાય,,,,,,
પ્રેમ એ કઈ સૂર્ય નથી
જે ઉગે અને આથમી જાય,,,,,,
પ્રેમ નામ છે એ શ્વાસનું,,,,,,
જો ચાલે તો જિંદગી અને
રોકાય તો મોત બની જાય..!!!!!!!!  🙂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share