Shayari in Gujarati

Category

રસ્તાઓ અચાનક મળી ગયા બે ઘડી વાતે વળગ્યા
અને,,,,,,,છૂટા પડી ગયા.
ઝરણાં અચાનક મળી ગયાં એકબીજાને ભેટ્યાં
અને,,,,,,,ભળી ગયાં.
અમે અચાનક મળી ગયાં ,,, અમે, ના રસ્તા કે ના ઝરણાં
એટલે- ના છૂટાં પડ્યાં, ના ભળી ગયાં ! 🙂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share