આજે દિલ માં કેમ અતિ ઉમંગ થઈ ગયો..!! જાણે સપના નો સાચો એ સંગ થઈ ગયો. મારા જીવન નો બસ એજ રંગ થઈ ગયો, જાણે નીંદર ને આંખો નો મીઠો જંગ થઈ ગયો. આંખો આંખો માં એવો તો કૈં વ્યંગ થઈ ગયો, વાત સાંભળી મારી એ પણ થોડો દંગ થઈ ગયો..!!