સામાજિક થવા સમજ ક્યાંથી માંગું ?! સાહજિક થવા સરળતા ક્યાંથી માંગું ?! હું..હું ને હું ના હુંકારા જો કદિ ત્યાગું પ્રભુ તે દિ તુજ ચરણમાં સ્થાન યાચું.