Jokes in Gujarati

Category

પતિ, પત્ની વચ્ચે ઝઘડો ચાલુ હતો…
પતિઃ હું કંઈ તારાથી ડરતો નથી.
પત્નીઃ ડરતા શેના નથી? મને જોવા આવ્યા હતા ત્યારે 5-6 જણને લઈને આવ્યા હતા અને લગ્ન વખતે તો 250 જણને લઈને આવ્યા હતા. બોલો, આવ્યા હતા કે નહીં?
પતિઃ હા
પત્નીઃ તો પછી, હું જુઓ કેવી હિંમતવાળી… લગ્ન કરીને એકલી જ આવી હતી અને એકલી જ તમારી સાથે રહું છું.ને પાછા વટ કરો છો.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share