Love Sms in Gujarati

Category

Five star જેવી દેખાય છે તુ 
munch ની જેમ શરમાય છે તુ 
cadbury ની જેમ હસે છે ને તુ 
kitkat ની કસમ બઉ જ ખૂબસૂરત લાગે છે તુ.
એને કહજો કે અમે મજામાં છીએ બસ થોડી યાદો સતાવે છે.
એને વિરહ નું દુઃખ નથી મને બસ આંખો જરા ભીની થઇ જાય છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share