Love Sms in Gujarati

Category

ચાંદ પણ રોજ અમારા મિલનની રાહ જોવે છે
પણ એને કેવી રીતે સમજાવુ કે
અમારુ મિલન સપના પુરતુ જ છે 
જ્યારે હકીકત બને છે ત્યારે અમાસની રાત હોય છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share