અહીં કોણ ભલા ને પૂછે છે ? અહીં કોણ બૂરા ને પૂછે છે ? મતલબ થી બધા ને નિસ્બત છે , અહીં કોણ ખરા ને પૂછે છે ? અત્તર થી નીચોવી કોણ અહીં ફૂલો ની દશા ને પૂછે છે ? આતો સંજોગ ઝુકાવે છે નહીતર અહી કોણ ખુદા ને પૂછે છે ???