Love Sms in Gujarati

Category

જિગરના ટુકડાઓને વિણવા નિકળ્યોછુ.
નાજાણે કોના પ્રેમને શોધવા નિકળ્યોછુ.
રાતના અંધારામા દિવો લઇને નિકળ્યોછુ.
પ્રેમના નગરમા પ્રેમને શોધવા નિકળ્યોછુ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share