Happy Birthday Wishes Sms in Gujarati

Category

જન્મદીનની વધાઈ,ફૂલોથી માસૂમ,પરી સમી તું દીકરી,
લક્ષ્મીબની મા-બાપને ઘર અવતરી તું દીકરી,
સુંદર-સલોણું સ્વપ્નનો શણગાર લઈ આવી તું દિકરી,
ખુશ ખુશાલ રહે,સ્વપ્ન તારું સાકાર છે,
કૃપા ઈશ્વરની, દુઆ, મા-બાપની,
સ્વર્ગ જેવું જીવન જીવજે તું દીકરી..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share