મરતા નથી હોતા બધા લોકો મોતથી.. કોઈને જિંદગીનો માર લાગે છે.. અમથા નથી વળતા વૃદ્ધો કમરથી.. સંઘરેલા આંસુનો એને ભાર લાગે છે.