Happy Ramnavami Sms in Gujarati

Category

કેમ રે કહીએ  ચંદ્ર   આ  વાતડી

તુજથી  ભલી  છે  રે  તારી   ચાંદની

તમે  છો   રૂડા  રૂડા   મારા  રામજી

પણ  એથીય  રૂડા  તમારા  નામજી

તમથી ભલી ચરણ રજ  રામજી

જયશ્રી રામ

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share