Jokes in Gujarati

Category

કરીયાણાવાળો: શુ જોઈએ બહેન?
સ્ત્રી: લાલ મરચા ....
કરીયાણા વાળો: (દુકાનમાં બૂમ પાળીને) લીલા મરચા આપ...

સ્ત્રી: પણ મને તો લાલ મરચા જોઈએ..
કરીયાણાવાળો: ( ફરીથી બૂમ પાળીને) લીલા મરચા આપ...

સ્ત્રી: (ચીસ પાડીને) પણ મને તો લાલ મરચા જ જોઈએ...

કરીયાણાવાળો: મારી મા માથે બરફ રાખ.... લીલા મારી બૈરીનું નામ છે.... એ લાલ મરચા જોખવા જ ગઈ છે...

😜😜😜😜😜😂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share