Jokes in Gujarati

Category

એક મહિલાએ  ડોકટરને પૂછ્યું,...

જ્યારે મારો પતિ બેંકથી ઘરે આવે છે, ત્યારે હું તેને કહું છું કે તેના બૂટ અને કપડાં કાઢી નાખે, પછી એ ડેટોલથી તેના આખા શરીરને સાફ કરે છે, પછી તે ગરમ પાણીથી સ્નાન કરે છે, પછી તે ગરમ પાણી અને લીંબુ પી જાય છે, પછી તે સેનિટાઇઝરથી તેના હાથ-પગ સાફ કરે છે ... 

તો શું આટલું પૂરતું છે? ..?

ડોક્ટર:    જો તમને આ ઓછું લાગતું હોય, તો તમે એમને કૂકરમાં મૂકી શકો છો અને ત્રણ સિટી વગાડી શકો છો.....😂😂😂😆😆😆😆

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share