Jokes in Gujarati

Category

😂😂😂😂😂😂😂😂😂😂

બાપે એના છોકરાઓને કહ્યું  : 
જે રાત્રે નહીં જમે એને ૫ રૂપિયા મળશે
 
છોકરાઓ રાત્રે જમ્યા નહીં 
અને ૫ રૂપિયા લઇ ને સુઈ ગયા...

સવારે બાપે કીધું : 
જે ૫ રૂપિયા આપશે એને નાસ્તો મળશે

છોકરાઓ : 
બાપ છો કે મોદી..?
 સહાય આપો છો કે લૉન ?

😂😂😂😂😂😂😂😂😂😂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share