Jokes in Gujarati

Category

પત્ની સાથે આજે આખો દેશ લડી રહ્યો છે, પણ યાદ રાખો આપણે પત્ની થી લડવા નુ છે - સાળી થી નહી. એની સાથે ભેદભાવ ના કરો, તેની સંભાળ રાખો .. અને આ પત્ની થી બચવા માટે જે આપણી ઢાલ છે, જેમકે  સાળી, સાળા, સાઢુભાઈ,મિત્ર વગેરે તેમનું સન્માન કરો, તેમને પુરો સહયોગ આપો, આ યોદ્ધાઓ ની સંભાળ રાખો તો પત્ની થી જીતશે દેશ આખો .. 
વધારે માહિતી માટે  સસરા નો કે સાઢુભાઈ નો સંપર્ક કરો, દુઃખી પતિ દ્વારા જનહિત માં જારી ..........!!!


😂😂😂😂😂👍

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share