મેં કહ્યું : થિયેટર ચાલુ થાય છે., ચાલ ફિલ્મ જોવા જઈએ.! 😂 🙏 પાડોશણ : કોઈ ફાયદો નહીં થાય., એક સીટ છોડીને એક સીટ માં બેસવાનું છે.!