પતિ એ પત્ની ને કહ્યું:
મસ્ત વરસાદ છે. ગરમ ગરમ કંઈક બનાવીને ખવડાય....
તો પત્ની કહે:
"હાફ ફ્રાય મસાલા પફ રાઈશ બનાવી દઉ ?"
પતિ તો ખુશ થઈ ગયો કે ગરમ ગરમ નવી વેરાયટી ખાવા મળશે મેં કહ્યું..
.
હા... હા... બનાય... બનાય...
.
.
પાંચ મીનીટ પછી પત્ની એ ગરમ ગરમ વઘારેલા મમરા ભરેલી ડીસ પકડાવી ગઈ...!!!
😳
🤦🏻♂️🙆🏻♂️
.
😂🤩😅😂😀😂