સરકાર ની ઘોષણા પેટ્રોલ-ડીઝલ ના ભાવ તો નહીં ઘટે..પણ કિલોમીટર ના પથ્થર નજીક નજીક લગાવી આપીશું જેથી ગાડી એવરેજ વધારે આપશે.
🤣🤣🤣🤣🤣🤣🤣 લોકોમાં ખુશીની લહેર😛😛😛😛