ટેક્ષી મા બેઠેલા પેસેન્જરે ડ્રાઈવર ને કશુક કહેવા માટે પાછળ થી એના ખભા ઉપર હાથ મુક્યો,,
અચાનક ટેક્ષી નુ બેલેન્સ બગડ્યુ અને ટેક્ષી ફૂટપાથ પર ચઢી ગઈ,, 😳
પેસેન્જરે ટેક્ષી ડ્રાઈવર પાસે માફી માંગી 🙏 અને કીધુ મારા હાથ લગાવવા થી તમારું ધ્યાન ભંગ થઇ ગયુ ,,,
ટેક્ષી ડ્રાઈવર બોલ્યો,, એવુ કશુ નથી સાહેબ,,
ટેક્ષી ચલાવવાનો મારો પહેલો દિવસ છે.. આની પહેલા હુ 25 વર્ષ " સબ-વાહિની " ચલાવતો હતો ,,,,
એટલે હુ બી ગયો કે પાછળ વાળો કેવીરીતે ઉઠી ગયો...? 🙁🙁😟
😝😝😆😆😆