માં : આટલી રાત્રે કોની સાથે વાત કરી રહ્યો છે?
દીકરો : કિયારાની મમ્મી સાથે.
માં : કોણ ક્યારા?
દીકરો : તમારી થનારી પૌત્રી.
પછી રાત્રે માં એ દીકરાનું પ્રેમનું ભૂત ઉતાર્યું.