Jokes in Gujarati

Category

ટપ્પુ : ગઝલ અને ભાષણમાં શું અંતર હોય છે?

પપ્પુ : પારકી સ્ત્રીના દરેક શબ્દ ગઝલ હોય છે,

અને પત્નીના દરેક શબ્દ ભાષણ હોય છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share