Jokes in Gujarati

Category

ચિન્ટુના લગ્ન એક નર્સ સાથે થઈ ગયા.

મિન્ટુ : અરે ચિન્ટુ, તારું લગ્ન જીવન કેવું ચાલી રહ્યું છે?

ચિન્ટુ : કાંઈ પૂછ નહિ યાર, જ્યાં સુધી સિસ્ટર કહીને ન બોલાવું ત્યાં સુધી પત્ની સાંભળતી જ નથી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share