Good Morning in Gujarati

Category

જો ઈશ્વર પાસે કંઈક માંગવુ જ હોય તો પરિવારની એકતા અને ખુશી માંગજો કારણ કે,
મંદિરોની બહાર ગરીબોને પરિવાર સાથે હસતા જોયા છે અને,
અમીરોં ને પરિવાર વગર મંદિરની અંદર રડતા જોયા છે..!!!

    
    🌹Good morning🌹

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share