Good Morning in Gujarati

Category

કોઈનું વાસણ ખાલી જોઈને એવું ન સમજવું કે તે માંગવા જાય છે,
બની શકે છે કે
તે વાસણમાંથી બધું કોઈને આપીને પણ આવ્યા હોય..!
💐💐 શુભ સવાર 💐💐
🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
😊 આપનો દિવસ શુભ રહે 😊

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share