સપનુ નહી પણ રાત બદલાય છે, મંજીલ નહી પણ રાહ બદલાય છે..!! આશા જીવંત રાખજો વાલા નસીબ બદલાય કે ન બદલાય પણ સમય જરૂર બદલાય છે...!!! 🌸GøøD MorNinG 🌸 🙏Jay Dwarka Dhis 🙏