Good Morning in Gujarati

Category

સપ્તરંગ ની બનેલી આ દુનિયામાં  
ઈશ્ર્વરે કોઈનાં પણ જીવનમાં  સાતેય રંગ નથી પૂર્યા સાહેબ... 
દરેક ના જીવનમાં કોઈ એક રંગ  તો ખૂટે જ છે.
જે ખૂટે છે, એ મેળવવાના પ્રયાસ - એનું નામ જ "જીવન"...
સુ-પ્રભાત
જય માતાજી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share