Good Morning in Gujarati

Category

જો ઘઉં ભેગા કાંકરા ભળી જાય તો એ કાંકરા ઘઉંના ભાવે વેચાય જાય..!
જો કાંકરા ભેગા ઘઉં ભળી જાય તો પછી એ ઘઉં ઉકરડા ભેગા જ થાય..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share