Good Morning in Gujarati

Category

ગીતામાં ગોતવાનું ગૂગલમાં ગોતે છે, આમ જ આજનો માણસ ગોટે ચડે છે,
શોધો તો દરેક સમસ્યાનું સમાધાન મળે છે,
તમારું શોધવાનું ઠેકાણું જ તમને નડે છે.
શુભ સવાર 😊
જયશ્રીકૃષ્ણ 🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share