Good Morning in Gujarati

Category

🌿બદલો લેવાની ભાવના વ્યક્તિની અંદર રહેલા માણસને મારી નાખે છે ...પણ 
ધીરજ અને સહનશક્તિ માનવીને મહાન બનાવે છે .🌿🕉️👏

જયશ્રીકૃષ્ણ
 આપનો દિવસ શુભ રહે🌿

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આભાર કે ઉપકાર માનવો એ શિસ્ત છે...
પણ,
ઉપકાર યાદ રાખવો એ સંસ્કાર છે...

🙏🌺 શુભ સવાર 🌺🙏

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એક સારું જીવન જીવવા માટે એ સ્વીકારવું જરૂરી છે,

કે

આપણી પાસે જે છે એજ સર્વશ્રેષ્ઠ છે.

 

 🌹 ગુડ મોર્નિંગ 🌹

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સાથ આપવા કોઇ તૈયાર નથી સલાહ આપવા લાખો બેઠા
કોઈનો સાથ આપો તો જીંદગીભર નો આપજો સાહેબ
કેમકે થોડી વાર પુરતો સાથ તો બધા અર્થિ ને પણ આપે છે.

🙏🌹જય  દ્વારકાધીશ 🌹🙏
   ‼️🙏રામ  રામ 🙏‼
  🏵️🌞શુભ  સવાર 🌞🏵️

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

બહુ મોટા માણસ બનવાની કોશીસ ન કરતા........

કારણકે...

મોટા થવા થી માતા પણ કેડેથી નીચે ઉતારીદે છે...તો આતો દુનિયા છે...
🌻Good morning🌻
🙏🏻Jay Mataji🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તું થાય એટલી જ કર ,
ક્યાં કહું છું કે મહેનત જાજી કર ;
કોઈ ન જુએ તો ચાલશે ,
પણ ક્યારેક તારા અંદર રહેલાને તો રાજી કર...😇
જય શ્રી કૃષ્ણ 🙏
🌷મોજીલી મૉર્નિંગ..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પ્રતિષ્ઠા વધે ને એટલે,
નિંદા નો ટેક્ષ તો ચૂકવવો જ પડે...!!

એટલે નિંદા થી ગભરાવું નહીં, 
નિંદા તો તમારી પ્રગતિ ની નિશાની છે.

Good Morning

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કોઈને હરાવવું, એ તો તદ્દન સરળ છે,
પરંતુ તમે કોઈને
દિલ થી જીતી બતાવો
તે મહત્વનું છે. 
🌻Good morning🌻
🙏🏻Jay ma mogal🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ધર્મ કરતા કર્મ ચડિયાતું છે,
ધર્મ કરીને ભગવાન પાસે માંગવું પડે છે,
અને કર્મ કરો એટલે ભગવાનને આપવું પડે છે !!
🌻Good morning🌻
🙏🏻Jay ma mogal🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ગુસ્સો આવે તો થોડા થોભી જાવ,
અને ભૂલ કરો તો થોડા નમી જાવ,
દુનિયાની બધી સમસ્યાઓ હલ થઈ જશે !!
🌻Good morning🌻
🙏🏻Jay ma mogal🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કેટલાક સંબંધ ભગવાને બનાવ્યા છે,
કેટલાક સંબંધ મનુષ્યો એ બનાવ્યા છે,
પણ કેટલાક લોકો સંબંધ વગર સંબંધ નિભાવે છે એને જ દોસ્તી કહે છે !!
🌻Good morning🌻
🙏🏻Jay ma mogal🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સૂઈ જાય છે બધા પોતાની કાલ માટે,
પણ એ કોઈ નથી વિચારતું કે,
આજે જેનું દિલ દુભાવ્યું એ સૂતા હશે કે નહિ !!
🌻Good morning🌻
🙏🏻Jay ma mogal🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એક વર્ષ માણસ સાથે રહીને કોરોનાના લક્ષણો બદલાઈ ગયા,
પણ માણસના લક્ષણો હજુ એવાને એવા જ છે !!
🌻Good morning🌻
🙏🏻Jay ma mogal🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પરિવાર જેવી દવા અને મિત્ર જેવી રોગપ્રતિકારક શક્તિ હોય ને,
તો કોઈ દિવસ કાંઈ ના થાય !!
🌻Good morning🌻
🙏🏻Jay ma mogal🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સારા માણસને ક્યારેય વખાણની જરૂર નથી પડતી,
કેમ કે સાચા ફૂલો પર ક્યારેય અત્તર ન છાંટવું પડે !!
🌻Good morning🌻
🙏🏻Jay ma mogal🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જયારે સમય સારો હોય ત્યારે ભૂલને હસી કાઢવામાં આવે,
પરંતુ જ્યારે સમય ખરાબ હોય ત્યારે,
તમારા હાસ્યમાંથી પણ ભૂલ કાઢવામાં આવે છે !!
🌻Good morning🌻
🙏🏻Jay ma mogal🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પલ પલથી બને છે અહેસાસ,
અહેસાસથી બને છે વિશ્વાસ,
વિશ્વાસથી બને છે સંબંધ,
અને સંબંધથી બને કોઈ ખાસ !!
🌻Good morning🌻
🙏🏻Jay ma mogal🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કોઈ પણ વ્યક્તિ એની મરજીથી ચૂપ નથી હોતો,
બસ પરિસ્થિતિ ચૂપ રહેવા પર મજબૂર કરી દે છે !!
🌻Good morning🌻
🙏🏻Jay ma mogal🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પ્રેમ અને દોસ્તીમાં બસ એટલો જ ફરક હોય છે,
એક તમને ખુશ જોવા માગે અને એક તમને ખુશ કરવા માંગે છે !!
🌻Good morning🌻
🙏🏻Jay ma mogal🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

અદા બદલે છે,
ચહેરા બદલે છે,
માણસ છે સાહેબ,
માનતા પૂરી ના થાય તો ભગવાન પણ બદલે છે !!
🌻Good morning🌻
🙏🏻Jay ma mogal🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જિંદગીમાં બીજું કશું નથી જોઈતું,
પણ ફક્ત એટલી જ આશા રાખું છું કે,
આવનાર સમય વિતેલા સમય કરાતા ઘણો સારો હોય !!
🌻Good morning🌻
🙏🏻Jay ma mogal🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

નથી આસાન તોય માણવાની છે આ જિંદગી,

અઘરી છે છતાં મજાની છે આ જિંદગી,

બધું તો ધાર્યું નથી થતું આપણું,

પણ જે થાય છે,

એમાં જ ખુશી શોધવાની છે જિંદગી !!

🌻Good morning🌻

🙏🏻Jay ma mogal🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

અત્યારે જે સમય ચાલી રહ્યો છે,
તે ભગવાનનો માણસને એક સંદેશ છે કે,
આ ધરતી પર તમે મહેમાન છો માલિક નથી !
🌻Good morning🌻
🙏🏻Jay ma mogal🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કોઈને પોતાના બનાવવા હોય તો,
એમને સમજવાનો પ્રયત્ન કરો,
પારખવાનો નહીં !!
🌻Good morning🌻
🙏🏻Jay ma mogal🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કોઈ ફરક ના પડે ભલે આખી દુનિયા તમારી વિરુદ્ધ હોય,
બસ કૃષ્ણ જેવો દોસ્ત તમારી સાથે હોવો જોઈએ !!
🌻Good morning🌻
🙏🏻Jay ma mogal🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ચહેરા અજાણ્યા થઇ જાય તો વાંધો નહીં,
પણ જાણીતાનું વર્તન બદલાઈ જાય 
તો બહુ તકલીફ પડે છે સાહેબ !!
🌻Good morning🌻
🙏🏻Jay ma mogal🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કોઈને પોતાના બનાવવા હોય તો,

એમને સમજવાનો પ્રયત્ન કરો,

પારખવાનો નહીં !!

🌻Good morning🌻

🙏🏻Jay ma mogal🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તમે તમારા દુશ્મન માટે જે આગ સળગાવશો તે તેના કરતા તમને વધુ દઝાડશે.

🌻 good morning🌻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પત્તા માં જોકર અને અંગત ની ઠોકર..
હંમેશા બાજી ફેરવી જ નાંખે છે..!!!

🌻good morning🌻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જિંદગીનો સરખો અનુભવ તો નથી મને.
પણ એટલી ખબર છે કે,

નાનો માણસ દુખ ના સમયે સાથ આપી જાય છે,
અને મોટો માણસ નાની એવી વાતમાં પણ પોતાની ઔકાત દેખાડી જાય છે.

🌻good morning🌻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share