Jokes in Gujarati

Category

છોકરીઓ 1000 કપડામાંથી પસંદ કરવામાં કંફ્યૂજ રહે છે કે 

ક્યું પહેરું 

અને છોકરાઓ ચાર કપડામાંથી 

આ વિચારે છે કે કયાંમાં 

બદબૂ ઓછી આવી રહી છે. 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સ્ત્રીઓ બહુ જ હોશિયાર થતી જઈ રહી છે 

કાલે મેં મજાકમાં કીધું 

કે સાલી તો આધી ઘરવાલી હોતી હૈ 

હવે એ

અડધી સેલેરી માંગી રહી છે 

આવું પણ કોઈ કરે છે!!! 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પીયર ગઈ પત્ની ફોન પર- તમારા વગર જી નહી લાગતું 

પતિ- અરે ગાંડી Zee નહી લગે તો સ્ટાર પ્લસ અને સોની જોઈ 

લે એ પણ સારા ચેનલ છે. 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

રોહન બોલ્યો- મને કોઈ યાદ નથી કરતો!! 

ત્યારે સોહન બોલ્યો - અરે કેટલાક લોકોને તો મારી યાદ ત્યારે 

આવે છે જ્યારે 

ચમત્કાર વાળા મેસેજ મોકલવા માટે 11 લોકો નહી મળતા 

 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

રોહન બોલ્યો- મને કોઈ યાદ નથી કરતો!! 

ત્યારે સોહન બોલ્યો - અરે કેટલાક લોકોને તો મારી યાદ ત્યારે 

આવે છે જ્યારે 

ચમત્કાર વાળા મેસેજ મોકલવા માટે 11 લોકો નહી મળતા 

 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આજકાલ બધા લખે છે 

“મારી દીકરી... મારું અભિમાન,

મારો દીકરો... મારું ગર્વ,

મારી પત્ની... મારું અભિમાન" પણ

સાલુ.... ""જમાઈ"" નું તો કોઈ નામ પણ નથી લેતું......ખરેખર મેરા ""જમાઈ"" મેરા અભિમાન લખવુ જોઈએ... કારણ કે એ જમાઈ જ છે કે જે....તમારી અઘરી નોટ ને સાચવે  છે.... લખો મેરા જમાઈ મેરા અભિમાન

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સંજૂ - પપ્પા મને એક છોકરી પસંદ પડી છે .. હુ તેની સાથે લગ્ન કરવા માંગુ છુ.. 

પપ્પા - શુ એ પણ તને પસંદ કરે છે  ?

સંજુ - હા પપ્પા 

પપ્પા - જે છોકરીની પસંદ આવી હોય તેને હુ મારા ઘરની વહુ નથી બનાવી શકતો 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મચ્છરનુ બચ્ચુ પહેલીવાર ઉડ્યુ, જ્યારે તે પરત આવ્યુ તો બાપે પૂછ્યુ - કેવુ લાગ્યુ ?
મચ્છર - ખૂબ સારુ... જ્યા પણ ગયો લોકો તાળીઓ પાડી રહ્યા હતા.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

યમરાજ - તારો પાપનો ઘડો ભરાય ગયો છે બાબા

બાબા- તો મોટર  બંધ કરી નાખો ને !!! 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ટીચર- એવી એક જગ્યા જણાવો જેને બનાવ્યું તો પુરૂષ છે પણ 

એ ત્યાં જઈ શકતો નથી 

પપ્પૂ- મહિલા શૌચાલય 

ટીચર - વાહ વાહ - જવાબ સાંભળ્યા પછી માસ્ટરજીને  તેને કલાસનો મોનિટર બનાવી દીધું. 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

માં ગભરાતી દીકરાને ફોન કર્યા દીકરા જલ્દી ઘરે આ

વહુને પેરેલાઈસીસનો અટેક આવ્યું છે 

આંખો ટેઢી-મોઢું- ટેડું અને આંખો બહાર નિકળી છે 

દીકરો- માં તૂ ન ગભરા તે સેલ્ફી લઈ રહી છે. 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મુશ્કેલથી સાસરાવાળાઓએ 500 રૂપિયા આપવા શરૂ કર્યા હતા. ૝

હવે ફરીથી100- 50 માં ટરકાવશે 

તારી તો મોદી . 

ભડકાયેલો જમાઈ !!!! 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પહેલા બાપુ : અરે વાહ તેતો લગ્ન પણ કરી લીધા ને , ભાભીનું નામ શું છે?
બીજા બાપુ : ‘ગુગલ બા’.
પહેલા બાપુ : કેમ લ્યા આવું નામ?
બીજા બાપુ : પ્રશ્ન એક કરો તો જવાબ દસ આપે છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ટીચરે- ગધેડાની સામે પાણીની બાલ્ટી મૂકી અને દારૂની બોટલ મૂકી ગધેડા પાણી પી લીધું 

ટીચર - હવે તમને આનાથી શું શીખયું ? 

છાત્ર- કે જે ગધેડા હોય છે એ દારૂ નહી પીતા !!! 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પતિ પત્નીનો હાથ પકડીને બજારમં ફરતા હતા 

ત્યારે એનો મિત્ર કહ્યું યાર આટલા વર્ષ થયા તારા લગ્નને પણ 

પત્ની તરફ તરફ તારું પ્રેમ જોઈને દિલ ખુશ થઈ ગયો 

પતિ- અરે નહી યાર એનું હાથ છોડતા જ એ કોઈ દુકાનમાં ઘુસી જશે 

એટલે જ પકડીને રાખ્યું છે....

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ગુજરાતી છોકરી 

છોકરો- યૂ આર શો હૉટ 

છોકરી - નવરીના મને તાવ છે અને તને મજાક સુઝે છે.. 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મિશ્રાજી એક જંગલમાંથી જઈ રહ્યા હતા. એક ચુડેલે એમને અટકાવ્યા.
‘હા….હા….હા…હી…હી..હી….મેં ચુડેલ હૂં…હા……હા….હા…’
મિશ્રાજી : ‘અબે ચૂપ બેસ, મેનુ સબ પતા હૈ, તેરી એક બહેન મેરી બીબી હૈ !’

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સંતાસિંહ એક મકાનને હોટલ માની અંદર ઘૂસ્યા અને જોરથી બૂમ મારીને ઑર્ડર આપ્યો : ‘એક લસ્સી લાના…’
ત્યાં ટેબલ પાછળ બેઠેલ માણસે કહ્યું : ‘સીસ…. આ લાઈબ્રેરી છે.’
સંતાએ માફી માગી અને ધીમેથી કહ્યું : ‘એક લસ્સી લાના….’

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

દસ વરસના મનુએ તેની મિત્ર આનલને પૂછ્યું, ‘તું મોટી થઈશ ત્યારે મને પરણીશ ?’
આનલે કહ્યું : ‘અમારા કુટુંબમાં અમે અમારા ઘરના લોકો સાથે જ પરણીએ છીએ. જો ને મારા કાકા કાકીને જ પરણ્યા છે. મારા મામા મારી મામીને અને મારા માસા મારી માસીને પરણ્યા છે. આમ અમે અમારા સગાને જ પરણીએ છીએ.’

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એક જૂના જમાનાની કહેવત છે... "જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ"

અને

હવે ડિજિટલ જમાનાની કહેવત : " જ્યાં ના પહોંચે એસટી ત્યાં પહોંચે જીએસટી "

 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

GST એટલે? એક સામાન્ય ઉદાહરણથી સમજીએ. કોઈ કુંવારો યુવક જ્યારે રાતે મોડો મોડો ઘરે આવે ત્યારે એને કેટલા બધા લોકોને ઘરે મોડા આવવા બદલ જવાબ આપવા પડે. બહેન, ભાઈ, મમ્મી, પપ્પા, દાદા, દાદી બધાને મોડા આવવાના ખુલાસા કરવા પડે. હવે આ યુવકના લગ્ન થઈ જાય પછી આ કોઈને ખુલાસા કરવાની જરૂર નહિ માત્ર પત્નીને જ મોડા આવવા બદલ ખુલાસો રજુ કરવાનો રહે. બસ આ જ છે GST. જુદા જુદા ઢગલાબંધ કર ને બદલે માત્ર એક જ કર. 😀

GST થી ડર એટલા માટે લાગે છે કે ભાઈ, બહેન, મમ્મી, પપ્પા, દાદા, દાદી આ બધાને કોઈકને કોઈક લાલચ આપીને સેટલમેન્ટ થઇ શકતું હતું પણ પત્ની સાથે કોઈ સંજોગોમાં સેટલમેન્ટ થઇ શકે તેમ નથી. સમજાઈ ગયો GST ?

 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

રોડ હેમા માલીનીના ગાલ જેવા લાગતા હોય ત્યારે નેતાઓ રોડ શો કરે

અને . . .

વરસાદ બાદ જ્યારે ઓમ પુરીના ગાલ જેવા થઇ જાય ત્યારે હવાઇ શો કરે છે!!...

 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

અરે કોઇએ મેધરાજને કહ્યું છે કે શું? ગુજરાત નહીં દેખા તો કુછ નહીં દેખા

અને

કુછ દિન તો ગુજારો ગુજરાતમાં...એટલે જ પાછા નથી જતા!!!

 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

લાગે છે આ વરસાદ પણ જીયો વાપરે છે રોજ 1 જીબી વરસે છે

અને એય પાછો 4જીની સ્પીડથી....

 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મમ્મી : બેટા, નિશાળમાં આજે શુ શીખવાડયુ ?

ચીંટુ : લખતા શીખવાડયું. મમ્મી : શું લખ્યુ ? ચીંટુ : ઈ વાંચતા નથી શીખવાડયું!!!!!

 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ગરબામાં ખૂબ ભીડ હતી.. ત્યારે એક સાહેબે એક મહિલાને પુછ્યુ : માફ કરો પરંતુ હું થોડીવાર તમારી સાથે વાતો કરવા માંગુ છું

મહિલા - કેમ ? સાહેબ - એ વાત એમ છે કે મારી પત્ની આ ભીડમાં ક્યાંય દેખાતી નથી.. તે જો મને તમારી સાથે વાત કરતા જોશે તો ગોળીની જેમ સીધી અહીં જ પહોંચી જશે..

 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ટ્રેનમાં.... પિતાએ ખારી સીંગ વેચી રહેલા યુવક સામે આંગળી ચીંધી પુત્રને કહ્યુ, "ભણીશ નહી તો આ અભણની જેમ સીંગ વેચવી પડશે!"

ફેરિયો:"એય ડોહા.... અભણ કોને કહે છે ? Engineering કરેલું છે ! "

 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ખાણી પીણીવાળાઓ એ હંમેશા બોર્ડ માર્યું હોય છે.. લગ્ન તેમજ શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવે છે..

લાગે છે કે આ લોકો લગ્નને, શુભ પ્રસંગ નહિ ગણતા હોય ??

 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આ પાછી કોણે અફવા ફેલાવી કે આઈપીએલમાં ચેમ્પિયન થાય તો... સુરયો(રૈના),દીનીયો(કાર્તિક),પવલો(કુમાર & તાંબે),દલો(સ્ટેન),મુકો(મેક્કલમ),બાવ(બ્રાવો),રવજી(જાડેજા) અને આખી રાજકોટની ટીમે હાલીને ચોટીલા જાવાની માનતા રાખી છે...!
 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

દારૂડિયા - જો હું ધારાસભ્ય બનીશ તો આખા ગામની કાયા પલટી નાખીશ!!!! . . .

તેની પત્ની- લ્યો પહેલા આ લૂંગી બદલી લો, સવારથી મારો ચણીયો પહેરીને ફરો છો!!!

 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share