Happy RakshaBandhan Sms in Gujarati

Category

સ્ટારલાઇટ ફૂલો બધા કહે છે;
મારી બહેન હજારો છે;
અમારી સાથે તમામ વય રોકાણ;
રક્ષા બંધન, ખરા દિલનું આપનું સ્વાગત છે!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આ શુભ પ્રસંગે તમે મારા Piry ભાઈ તમામ દુખ મળે છે. રક્ષા બંધન માટે હાર્દિક અભિનંદન.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તમે આ રક્ષા બંધન ઘણો ખૂટે છે. અત્યાર સુધી તેથી, કાળજી સાથે અત્યાર સુધી મારી ઇચ્છા દૂર મોકલવામાં આવી રહી છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

હું, યુ કહેવું સમયમાં જ્યારે અમે લડ્યા, મારા પ્રેમ વિવિધ મૂડ હતો માંગો છો. હેપી રક્ષા બંધન!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

છમ છમ કરી ને આવી ને , મમ કરી જતી રહી 
હું 2 રૂપિયાની સિંદુર ની ડબલી લઇ ઉભોતો ને ઈ 
રૂપિયાની ની રાખડી બાંધી જતી રહી .

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

રડાવી છે ભાઈએ ખૂબ હેરાન કરીને ..?
         તો પણ ભાઈને રડતો જોઈ હસાવે ..!
  ... *એને બહેન કહેવાય* ...

રિસાઇને ભાઈ કરે અબોલા તો પહેલાં આવી મનાવે ..?
વાંક ભલેને ભાઈનો હોય , હમેંશા ભાઈને વિનવે ..!
   ... *એને બહેન કહેવાય* ...

જેના મીઠાં અવાજે ભાઈનો ચહેરો ખીલી જાય ..?
શતાયુ જીવે મારો ભાઈલો એવી પ્રાર્થના કરતી જાય ..!
   ... *એને બહેન કહેવાય* ...

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ગલીયો ફૂલોથી સજાવીને રાખી છે

દરેક વણાંક માં છોકરીઓ બેસાડી રાખી છે 

ખબર નથી તું ક્યાંથી આવીશ 

એટલાજ માટે એમના હાથ માં રાખડીઓ થમાવી રાખી છે 

રક્ષાબંધન મુબારક 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મારી વહાલી બેહન ભલે હું તારાથી દુરછું
પણ હમેશા તારા માટે નો મારો વહાલ અંને પ્રેમ ઈજ છે
તને રક્ષા  બંધન ના ખુબજ  અભીનંદન

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ભાઈ ના બધા દુઃખ…
પોતે લઇ જાય…
એને બહેન કેહવાય…

દૂર થી પણ…
ભાઈ ની પીડા નો…
જેને એહસાસ થાય…

એને બહેન કેહવાય…

શબ્દો ને તો સમજી શકે…
આ આખી દુનિયા…
પણ જેને ભાઈ નું…
મૌન પણ સમજાય…
એને બહેન કેહવાય…

લડતી રહેતી એ હંમેશા…
એના ભાઈ સાથે…
ને ભાઈ માટે આખી દુનિયા..
સાથે પણ લડી જાય…
એને બહેન કહેવાય…

પહેલા કરે ભાઈની…
ફરિયાદ મમ્મીપપ્પા ને…
ને પછી પોતે જ…
ભાઈ ની સાથે થઇ જાય…
એને બહેન કહેવાય…

શોધવા રહી જઈએ…
આપણે ઈશ્વર ને મંદિરોમાં..
ને ખુદ ભગવાન જે…
મિત્ર સ્વરૂપે મળી જાય…

એને બહેન કેહવાય…