Happy Navratri Sms in Gujarati

Category

નવચંડી, નવદુર્ગા માં અંબે આવો રુમઝુમ રુમઝુમ..  
નવરાત્રી  ની સર્વે મીત્રો ને શુભકામનાઓ,

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આ તો મારા માડી ના રથ નો રણકાર.
આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો...
ઝીણો ઝીણો વાગતો ને મીઠો મીઠો લાગતો.
રણઝણતી ઘૂઘરી નો કેવો ઘમકાર.
આવો ઘમકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો.
જય અંબે.. Happy #Navratri ..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જય આદ્યશક્તિ અંબે...
# આજ થી શરૂ થતી નવરાત્રી પર્વની આપ સૌને મારા તરફથી શુભેચ્છા પાઠવું છું.
માં નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ,સમૃધ્ધિ અર્પે.
# જય અંબે માં ..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કેસરિયો રંગ રાણે લાગ્યો લ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ

હેપી ગરબા !!! હેપી નવરાત્રી 2018

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આપી શકો તો આપણી દોસ્તી માંગુ ચુ ,
દિલ થી દિલ નો સહકાર માંગુ ચુ ,
ફિકર ના કરો દોસ્તી પર જાણ લૂંટાવી દૈસ ,
રોકડો વ્યવહાર છે ક્યાં , ઉધાર મંગુ ચુ …
હેપી નવરાત્રી 2018!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

દુર્ગા માતા ને વિનંતી કરું છું કે
આપણા જીવન માં સુખ-શાંતિ છલકાવી દેહ .
આપણી દરેક ઈચ્છાઓહ જલ્દી થી પૂર્ણ કરી દે .
નવ્રતી પર્વ ની આપણે ધેરો શુભ -કામનાઓ .

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ

ભૂલી જવા દેવી છે બીજાનું ભૂલ

આટલું માનવી કરે કાબુલ

તો હાર રોજ દિલ માં ઉગે સુખ ના ફૂલ

હેપી નવરાત્રી 2018

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

માં દુર્ગે ,માં અંબે ,
માં જગદંબે ,માં ભવાની ,
માં શીતળા ,માં વૈષ્ણો ,
માં ચાંદી ,
માતા રાની મેરી ઔર આપકી મનોકામના પુરી કરે જય માતાજી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આખા વિશ્વ્ ની રક્ષા કરે છે માં ,
મન ની શાંતિ આપે છે માં ,
અમારી ભક્તિ ને સાંભળે છે માં ,
અમારા બધા ની રક્ષા કરે છે માં ..
હેપી નવરાત્રી 2018!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આ નવરાત્રી ઉત્સવ ની જેમ આપણું
જીવન પણ શુંખો થી છલકાઈ
જાય એવા મારા આશીર્વાદ
માં દુર્ગા સૌ નું ભલું કરે .

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share