Happy Diwali Sms in Gujarati

Category

કોના ઘરે સારો મુખવાસ છે એ જઝમેંટ આપતા એ દિવાળી પગે લાગીને કોને પૈસા વધુ મલયા એનો હિસાબ કરતા એ દિવાળી તમને યાદ છે એ દિવાળી.?

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

દિવાળી પ્રકાશનો તહેવાર,
દરેક ચહેરા પર સ્મિત લાવો,
સુખ અને સંપત્તિ પૈકી ,
ટૂંકાવીને સુખ લેવા,
અને જેને પ્રેમ કરતા હો સાથે પ્રેમ
આ શુભ પ્રસંગે
તમે બધા દિવાળી પ્રેમ.

શુભ દિવાળી 2018

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

દીપાવલીના દીપ આપણા અંતરને ઝગમગાવી, ઉત્સાહ અને આનંદ સાથે પરસ્પર સ્નેહના સમ્બન્ધો વીકસાવી, પ્રેમ અને આનંદ વહેંચવાનું પર્વ બની રહો એવી સર્વ મીત્રોને દિવાળી શુભેચ્છાઓ..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પ્રકાશ નું પર્વ એટલે દિવાળી
આપ સર્વે ના જીવન માં પણ પ્રકાશ ફેલાય .આપ સર્વે નું જીવન આનંદમય મંગલમય રહે એવી મંગલ કામના .
દિલ થી ગુજરાતી પરિવાર ના સર્વે મિત્રો ને દિવાળી ની હાર્દિક શુભ કામના .શુભ દીપાવલી .

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

“નકલી માવાની મિઠાઈ”
“નકલી ઘી ના દિવા”
“નકલી દૂધની બાસુંદી”
“નકલી ચલણી નોટો”
અને
“ચાઈનીઝ ફટાકડાની આતીશબાજી”

તમારું દિવાળી પર્વ ન બગાડે તેવી હાર્દિક શુભેચ્છા…!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

દીપ જલે જો ભીતર સાજન,
રોજ દિવાળી આંગન.
કાચું કોડિયું વાત આ જાણે,
પરમ પુનિત ને પાવન.
મન-બરતનને માંજીએ સાચ્ચે,
ચકચકાટ દિલભાવન.
દીપ જલે જો ભીતર સાજન,
રોજ દિવાળી આંગન.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

શરમ ને લીધે કહી નો’તો શક્યો કે,
તમે ગઇ દિવાળી એ આપેલી શુભકામનાઓ થી મારું કાંઇ ભલું થયુ નો’તું…
તો આ વખતે…
રોકડા મોકલો… રોકડા…

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

લક્ષ્મીજી પધારે આપના આંગણે લઈને સમૃદ્ધિ,

વ્યાપાર-ધંધો  કામ જોઈ આપનું પામે સદાય વૃદ્ધિ,

દુ:ખ  રહે  મિલો સુધી દૂર  ને પ્રસરે  બધે   ખુશહાલી,

હરેક  ભારતવાસીને  હેપ્પી દિવાલી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સફળતાના કદમ ચૂમો  ને ખુશીઓમાં તમે ઝૂમો,

ઘર,પરિવાર ને સમાજ આપનો સદાય ફલફૂલો,

વરસાવજે કૃપા સૌ પર સદાય માં! ગબ્બરવાલી!

હરેક  ભારતવાસીને  હેપ્પી દિવાલી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ફટાકડાંની રમઝટ સાથે મીઠાઈઓની બહાર,

લઈ આવ્યો સંદેશો પ્રેમનો અનોખો આ તહેવાર,

હર્ષ,ઉલ્લાસ ને  સદભાવની પીરસો સૌને થાલી,

હરેક  ભારતવાસીને  હેપ્પી દિવાલી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

દીપ ઝળહળે  સર્વત્ર  ને  દિલથી દિલ મળે,
દુવા છે  દિલથી  સૌ   કોઈની કામના  ફળે,
ઇચ્છીએ છીએ અમે તો બસ એક પ્રેમની પ્યાલી,

હરેક  ભારતવાસીને  હેપ્પી દિવાલી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ચાલો આજે સંગાથે હરકોઈના ઘેર જઈએ,

સુખ-દુઃખની વાતો આજે દુશ્મન સાથેય કરીએ,

જો    જો    હાથ    રહી    ના    જાય    કોઈ   ખાલી

હરેક  ભારતવાસીને  હેપ્પી દિવાલી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

દિવાળીની શુભકામનાઓ !
ખૂબ વ્યાપ્યો છે જગે બુદ્ધિએ સરજેલો પ્રકાશ,
લાગણીના એથી અધિક દીપ જલાવી દઈએ….

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સુંદર સુશોભિત દીવડા

ઇંતેજાર કરતાં રહે છે

એક તણખા ની ઝળહળ થવા ને

દિવાળીની હાર્દિક શુભેચ્છા...

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

લોકો કહે છે....પુનમ અજવાળી છે અને અમાસ કાળી છે

છતાંયે... પુનમે હોળી છે, અને અમાસે દિવાળી છે..!!

દિવાળીની હાર્દિક શુભેચ્છા...

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

વૃક્ષમાંથી લાકડું થઇને બારણું બની ગયેલા તમારા સમયને.

કોઈની નજરનું લીલું તોરણ બંધાય..

*ત્યારે સમજવું કે આજે દિવાળી છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સાવકડવી વખ જેવી ઉદાસી વાગોળતાવાગોળતા

તમે જૂનાડબ્બા ખોલતાહો અને અચાનક કોઈની

મીઠીયાદ sweetનું સ્વરૂપલઈને મળીઆવે

ત્યારે સમજવુંકે આજે દિવાળી 6

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ઘર માં ધુહજારા કરતી વખતે..

એકાદ વાર મગજ પણ સાફ કરો..

વધારે ખુશી મળશે...

હેપી દિવાળી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ફટાકડા ફોડજો.. આખી રાત ફોડજો

અને કાલે સવારે પણ ..

બધા ની નીંદરું ઉડાડજો... .

પણ માણસની રીત માં ફોડજો ..

હેપી દિવાળી.....

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સર્વે મિત્રો ને અને તેમનાં પરિવાર જનોને

શુભ અને આનંદમયી દિવાળીની હાર્દિક શુભેચ્છા...

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તમને આશીર્વાદ મળે ગણેશ થી,
વિદ્યા મળે સરસ્વતી થી,
ધન – દોલત મળે લક્ષ્મી થી,
પ્યાર મળે બધા થી,
આ દુઆ છે મારા દિલ થી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

દિવાલી આવી ખુશિયા લાવી,
નાનપણ માં ભૂલા પડેલા દોસ્તોની યાદ આવી,
શું થયું આજે બધા સાથે નથી,
એમની યાદ અપાવવા દિવાલી આવી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ભીતર ભર્યું છે જ અજવાળું

ના ઝળહળીએ કેમ ?

આ વખતે તો સ્વયં પ્રગટીએ 

ચાલો દીવાની જેમ...!!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

દિવાળી આવી રહી છે,
ઘર ની સાથે સાથે સબંધો પર લાગેલી ધૂળ પણ સાફ કરી દેજો.
સુખ ચાર ગણું વધી જશે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જો તું મળી હોત તો, ઈચ્છા હતી ફૂલ બનવાની મારી જો તું સાગર હોત તો, ઈચ્છા હતી નાવ બનવાની મારી જો તું દિપક હોત તો, ઈચ્છા હતી જ્યોત બનવાની મારી જો તું પુસ્તક હોત તો ઈચ્છા હતી કલમ બનવાની મારી જો તું મયુર હોત તો, ઈચ્છા હતી મોરપીંછ બનવાની મારી જો તું મંદિર હોત તો, ઈચ્છા હતી મૂર્તિ બનવાની મારી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મે દીવા ઓફ ગ્લો પ્રગતિ અને

સતત સફળતા તરફ,

તમારા પાથ પ્રકાશ.

શુભ દિવાળી 2018

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

દિવાળી આવી રહી છે, ઘર ની સાથે સાથે સબંધો પર લાગેલી ધૂળ પણ સાફ કરી દેજો. સુખ ચાર ગણું વધી જશે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આવી આવી દિવાળી આવી સાથે ઘણી ખુશી લાવી,
ધૂમ મચાઓ, મોજ માણૉ,બધાય ને દિવાળી ની શુભકામના

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

છં છં પગલે લક્ષ્મી આવે,
દ્વાર ખુલા રાખજો,
દિવાળી ના દિવસો છે,

ચહેરા પાર ખુશી ના દીપ પ્રગટાવજો .

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ફૂલ ની શરૂવાત કાલી થી થાય છે,
ઝીંદગી ની શરૂવાત પ્યાર થી થાય છે,
પ્યાર ની શરૂવાત પોતાનાઓ થી થાય છે,
અને તયોહવાર ની શરૂવાત તમારા થી થાય છે .
હેપી દિવાળી 2018

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share