Whatsapp Status in Gujarati

Category

રેતી માં ઢોળાયેલ ખાંડ કીડી વીણી સકે પરંતુ હાથી નહિ તેથી ક્યારેય નાના માણસ ને નાનો ના
ગણવો ક્યારેક નાનો માણસ મોટું કામ કરી જાય છે..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા. કારણ કે સાચા મિત્રોના ક્યાંય સેલ ના ભરાય. દોસ્ત તારી ગેરહાજરી એટલે ફીલ અને તારી હાજરી એટલે મહેફિલ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કોઇને ' સારા ' લાગશો, કોઈને
' ખરાબ ' લાગશો, પણ ચીંતા ના કરશો... જેવા જેના વિચારો હોય છે,
તેવા જ તેના ' મૂલ્યાંકન ' હોય છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તમે ભલે તમારા જીવનથી અસંતુષ્ટ હોવ. પણ ઘણા લોકો
એવા હશે જે તમારા જેવુ જીવન જીવવા તરસતા હશે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ..એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર કુહાડી ના વાર છે..! 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

અજબ રિવાજ છે આપણા દેશનો , નજર મર્દૉની ખરાબ હોય છે , અને સ્ત્રીઓને લાજ કાઢવાનું કહે છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

બસ દિલ જીતવાનો જ હેતુ રાખજો. કારણ કે...... દુનિયા જીતીને
પણ સિંકદર ખાલી હાથે જ ગયો....

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સિંહ અને વાઘ ખુબજ શક્તિશાળી છે. પણ શિયાળ ક્યારે
સર્કસમાં કામ નથી કરતો. (શાંતિથી વિચારજો )

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

દુનિયાની સાચી હકીકત જ્યાં સુધી "સાચી વાત" ઘરની બહાર નીકળે...... ત્યાં સુધીમાં તો "ખોટી વાતે" અડધી દુનિયા ફરી લીધી હોય છે..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આપણે જેમને સહુથી વધુ ચાહીએ તેમનામાં જ આપણને વધુ
દુઃખ આપવાની શક્તિ રહેલી હોય છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સાપ ઘરે જોવા મળે તો લોકો દંડો મારવા દોડે છે
અને
શિવ લિંગ પર જોવા મળે તો દુધ પીવડાવવા દોડે છે...
સન્માન તમારું નહિ, તમારા સ્થાન
અને સથિતિનું થાય છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

અફવા એ એવું ઝડપી ગતીવાળું
પક્ષી છે, જેની પાંખોને ક્યારેય 'વા'
 લાગતો નથી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પાંપણો પર જો પાળ બાંધી હોત
ને સાહેબ , તો....આ આંખો સાતેય દરિયાની માલિક હોત..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કોઇપણ વસ્તું કે માણસની એટલી બધી અપેક્ષા ન રાખવી કે તેના વગર જીવી ના શકાય.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આજકાલ કોઇ નેએલાર્મ નથી જગાડતુ સાહેબ... હર કોઇને તેની
જવાબદારીઓ જ જગાડે છે....

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આ દુનીયા ની સૌથી સુંદર જોડી...
"હાસ્ય" અને "આંસુ"
આ બંનેનુ સાથે આવવુ   અશક્ય છે.... પરંતુ સાથે આવે એ સમય સહુ થી ખુબસુરત હોય છે...

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એ સફળતાની નિસરણી શું કામની કે જેમાં માણસ તો ઉપર ચઢે પણ માણસાઇ નીચે ઊતરી જાય ?..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પરિસ્થિતિ આપણને સાચવી લે
તે આપણું નસીબ, પરિસ્થિતિને
આપણે સાચવી લઈએ તે આપણી સમજણ..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

લાગણીઓ જ થકવી જાય છે,
બાકી, માણસ તો બહુ મજબુત હોય છે..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

"ઘર નાનું હોય કે મોટું" પણ
જો મીઠાશ ન હોય તો... માણસ તો શું કીડીઓ પણ નથી આવતી..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મને નથી ખબર કે હું એક સારો મિત્ર છું કે નહીં પણ મને એ ખબર છે કે મારી મિત્રતા જેમની સાથે છે તે બધા સારા મિત્રો છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ગામમાં લીમડા ઘટતા જાય છે
અને ઘરમાં કડવાશ વધતી જાય છે..!!
હોઠો પરથી 'સુગર' ઘટી છે , ત્યારે થી લોહીમાં વધી છે...!!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તું કહે છે ખાલી હાથે શું મળે , પૈસો ખર્ચો તો જગત આખું મળે ! બોલ, સોદા કરવા હું તૈયાર છું , કેટલામાં બાળપણ પાછું મળે ?

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ભક્ત હોય તો નરસિંહ મહેતા
અને મીરા જેવી જેમાં ટેન્શન
હંમેશા ભગવાનને જ લેવુ પડે..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ભૂખ તો ... સંબંધોને પણ.. લાગે છે !! બસ, લાગણીઓ.. સ્વાદિષ્ટ હોવી જોઈએ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મારી પાસે એવા માણસને નફરત કરવાનો ટાઇમ નથી કે જે મને નફરત કરે છે..... કેમ કે, હુ એવા લોકોમા વ્યસ્ત છુ જે લોકો મને પ્રેમ કરેછે...

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તમે હેરાન થાઓ છો એનો અર્થ એ નથી કે, તમારૂ નસીબ ખરાબ છે.
એનો અર્થ એ છે કે, તમારો સ્વભાવ
જરૂર કરતા વધારે સારો છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share