Good Morning in Gujarati

Category

સારી આદત કેળવવામાં ઘણી સમસ્યાઓ ભલે આવે઼....

જે એને પાર કરે તે સફળતાને પામે....🙃🙃🙂🙂
Good Morning 😊

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

માણસ હંમેશા પોતાની પાસે બે ત્રાજવા રાખતો હોય છે,

જેમાં એ બીજાને તોલે એમાં પોતાને ક્યારેય તોલતો નથી...
Good Morning 😊

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

હકીકત જ શોધવી પડે છે..
સાહેબ,
બાકી અફવાઓ તો ઘર સુધી પહોંચી જ જાય છે..

 સુ-પ્રભાત 🚩🦚

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

શ્રેષ્ઠ કર્મ એ નથી કે જેનું પરિણામ સારું હોય,,,

શ્રેષ્ઠ કર્મ એ છે જેનો ઉદેશ્ય સર્વશ્રેષ્ઠ હોય...!!!

     🌞 શુભ સવાર 🌞

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જીવનનાં સંઘર્ષમાં જો ફુલની અપેક્ષા હોય
તો સાથે મળતાં કાંટાંની સ્વીકૃતી જરૂરી છે
Good Morning 🙏

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કંઇક ભેગુ એની પાસે જ થાય છે 
જે વહેંચી શકે છે
પછી ભલે એ પ્રેમ હોય
ભોજન હોય કે
માન હોય..!!

શુભ સવાર 🙏
જય શ્રી કૃષ્ણ 🙏

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

વિચારો શ્રેષ્ઠ જ હોવા જોઈએ
કારણ કે
દ્રષ્ટિ નો ઈલાજ શક્ય છે
પરંતુ
દ્રષ્ટિકોણનો નહીં..

🌹 શુભ સવાર 🌹
🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તમે જે આંનદ કરો છો...તે કરેલા સારા કર્મોનું
...પરિણામ જ છે...
બાકી તકલીફ તો મનુષ્ય અવતારમાં
ભગવાન ને પણ પડી હતી...

🌹 સુપ્રભાત 🌹

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મુઠ્ઠીમાં જે ખુશીઓ બંધ છે એ બધામાં વહેંચી દો સાહેબ,,

તમારી હોય કે મારી..

હથેળી તો એક દિવસ ખાલી જ રહી જવાની છે..!!

 Good Morning 🌹

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ફક્ત લોહીના સંબંધોથી
પરિવાર નથી બનતો,
મુશ્કેલી નાં સમયમાં હાથ પકડનાર
વ્યક્તિ પણ..
પરિવારના સદસ્ય થી વીસેષ હોયછે...! 
.
🥰. Good Morning .☕
🌻🙏જય શ્રીરામ🙏🌻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કોઈએ પૂછ્યું: હૃદયની Speciality શું છે...?....
મેં કહ્યું...
હજારો ઇચ્છા હેઠળ દબાઇને પણ ધબકતા રહેવું...!

🙏 GOOD MORNING 🙏

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

હૃદય થી સાફ રહેશો તો, 
કેટલાય લોકોના ખાસ રહેશો. 
સુવિચારો મહત્વ નાં નથી
સુ(શું)વિચારો છો? તે મહત્વનું છે. 

🌹🌹 Good Morning 🌹🌹

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવન માં

પણ દરેક વસ્તુ ની કિંમત ફકત

સમય જ સમજાવી શકે છે

🌹🌹 Good Morning 🌹🌹

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મનમાં હંમેશા સફળતાની ઉમ્મીદ કરવી જોઈએ,
ભાગ્ય બદલાય કે, ન બદલાય પરંતુ સમય જરૂર બદલાય છે.

સીતારામ
🙏🏻🌹શુભ🌞સવાર🌹🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જેણે પોતાનું મન જીતી લીધું છે તેના માટે, મન શ્રેષ્ઠ મિત્ર છે, 
પરંતુ જે તે કરવામાં નિષ્ફળ ગયો છે તેના માટે મન સૌથી મોટું શત્રુ છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આશા ભલે ગમે તેટલી નાની હોય, પણ નિરાશા કરતા તો સારી જ હોય છે ! 
સુ_પ્રભાત

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

“ તમારી આવડત તમને ઉચ્ચ સ્થાન પર મૂકે છે....
પણ ...
તમારી મહેનત અને તમારો સ્વાભાવ તમને ઉચ્ચ સ્થાને ટકાવી રાખે છે..!!!

!! 🌹Good Morning 🌹 !!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

બધાથી અઘરું આસન આશ્વાસન,
બધાથી લાંબો શ્વાસ વિશ્વાસ,
બધાથી અધરો યોગ વિયોગ 
અને
બધાથી સારામાં સારો યોગ સહયોગ છે.

☕સુપ્રભાત ☕

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સાદગી એ ઉત્તમ સુંદરતા છે,
ક્ષમા એ ઉત્તમ બળ છે,
નમ્રતા એ ઉત્તમ તકૅ છે,
અને
મિત્રતા એ ઉત્તમ સંબંધ છે...

🙏🏻Good Morning...🙏🏻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જ્યાંથી અંત થયો હોય,
ત્યાંથી નવી શરૂઆત કરો.

જે મળવાનું હોય છે એ,
ગુમાવેલા કરતા હંમેશા
સારું જ હોય છે !!

🌸🌻 સુપ્રભાત 🌻🌸

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ઈશ્વર ઘણા સ્વરૂપે...
આપણને મદદ કરવા આવે છે..
એટલે 
ઈશ્વર ને શોધવો નહીં...ઓળખવો...
- શુભ પ્રભાત📿🛕🐚

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સંબંધો ની કદર પણ પૈસા ની જેમ કરો
કારણ કે બંને ને ગુમાવવા સહેલા છે
અને કમાવવા મુશ્કેલ છે......
 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મહેલો ની જરૂર હોય છે
માત્ર રહેવા માટે,
બાકી વસી જવા માટે કોઇના
ખોબા જેવડા દિલ નો એકાદ ખુણો જ કાફી છૅ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ગજબની છે જિંદગીની રીત સાહેબ,
કામ આપણું,
સમસ્યા પણ આપણી,
પણ રસ બીજા લે છે !!
🌻Good morning🌻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કોઈના હ્રદયમાં રહેવું,
એ દુનિયા નું સૌથી મોટું દસ્તાવેજ વાળું ઘર છે !!
🌻Good morning🌻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જેણે પોતાનો સમય ખરાબ જોયો છે ને,
એ વ્યક્તિ કોઈ દિવસ બીજાનું ખરાબ નહીં કરે !!
🌻Good morning🌻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મહેલની જરૂર હોય છે માત્ર રહેવા માટે,
બાકી વસી જવા માટે કોઈના ખોબા જેવડા દિલનો એકાદ ખૂણો જ કાફી છે !!
🌻Good morning🌻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જેણે પોતાનો સમય ખરાબ જોયો છે ને,
એ વ્યક્તિ કોઈ દિવસ બીજાનું ખરાબ નહીં કરે !!
🌻Good morning🌻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સાચો માણસ એ જ છે,
જે નાના માણસોની કદર કરે,
કેમ કે દિલ તો બધા પાસે હોય છે,
પણ દિલદાર બધા નથી હોતા !!
🌻Good morning🌻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જિંદગી કેમેરા જેવી જ છે,
જે મહત્વનું હોય તેની પર ફોકસ રાખશો તો પિક્ચર પરફેક્ટ મળશે !!
🌻Good morning🌻

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share