Love Sms in Gujarati

Category

હતો જો પ્રથમ પ્રેમ સાચો તો બીજીવાર કેમ થયો,
અને જો હોય બીજો પ્રેમ સાચો તો પેહલો યાદ કેમ રહ્યો ?

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

હું ક્યાં તને કહું છુ કે તુ મને પ્રેમ કર,
બસ એક મારી તકલીફને તો મહેસુસ કર.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જે સમયસર રીપ્લાઈ નથી આપતી
એ સમય આવે ત્યારે સાથ શું આપશે ?

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

શમી જાય છે બધી પીડા અળગા થવાની તુજથી,

જ્યારે કોઈ આવી કહે કે તૂ હજી મને યાદ કરે છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

વસી છે એક સુંદરી જ્યારથી આંખોમાં મારા મનમંદીર માં થી ખસતી નથી

મુજ સમણુ જોનાર અનેક છે પણ ના જાણૅ કેમ દીલને બીજી ગમતી નથી .

 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

બંને ભાગીદાર છે આ

અપરાધના, મેં જ્યારે નજર

મિલાવી તમે સ્માઇલ તમે પણ

આપી હતી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એવું તો કાંઈ ખાસ નથી મારા ફોન માં

કે હું પાસવર્ડ રાખું,

બસ થોડી થોડી વારે તારું નામ લખવું

મને બહુ ગમે છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

નયન માં વસ્યા છે જરા યાદ કરજો,

કદી કામ પડે તો યાદ કરજો,

મને તો પડી છે આદત તમને યાદ

કરવાની,

જો હિચકી આવે તો માફ કરજો .

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તારી યાદને આદત પડી ગયી

રોજ મારી પાસેઆવવાની,

નહીતર મને ક્યા આદત હતી,

રોજ તને યાદ કરવાની.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તારી આંખના ઇશારા પર,

મને મરતાં ન આવડયું.

પ્રેમ સાગરમાં ડૂબ્યો પણ,

મને તરતાં ન આવડયું.

છતાં પણ મને ગમ નથી,

માત્ર દુ:ખ એ વાતનું છે કે.

તારી આંખમાં આંસું બનીને,

મને ખરતાં પણ ન આવડયું.

 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ગમ હિ ગમ હે મેરી જીંદગી મે ખુશી નામકી ચીજ હિ નહી હૈ

મે દિલ ભી ઉસે દે બેઠા જીસે પ્‍યાર પાને કે ઉમ્‍મીદ હી નહિ હૈ.

 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પ્રેમ માં એક ગોટો નીકળ્યો,

દરિયા કરતા મોટો નીકળ્યો,

આખી દુનિયા સાથે લડી લેત,

પણ શું કરે? પોતા નો જ સિક્કો ખોટો નીકળ્યો

 

 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મારા શબ્દો મને પાગલ સાબિત કરે છે, હું જાણું છું કે સાચો પ્રેમ એક પાગલ જ કરે છે, હાસ્ય પાત્ર બન્યો છું… જમાના ની નજરો માં, હું પણ હસ્યો હતો… પણ પ્રેમ માં તો રડવાની અલગ મઝા છે.

 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

માણવાને એક તો ક્ષણ જોઈએ,
ને પછી એમાંય બે જ્ણ જોઈએ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share