Love Sms in Gujarati

Category

દઉં છુ પ્રણયભર્યું હૃદય .. !!દિલથી જાળવજે .. !!
વિકટે સ્મરું તને જો .. !! સમય જાળવજે .. !!
અજીબ સુખદુઃખનો નાતો .. !! પ્રીતનો પ્રિયે .. !!
હથેળીમાં દીધું દિલ .. !! પ્રણય જાળવજે .. .. !! 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તને જોઇને પ્રેમ કરવાનુ મન થાય છે .. !!
એક વાર તમને મળવાનુ મન થાય છે .. !!
આજ સુધી જોનો અનુભવ નથી કર્યો .. !!
તારી સાથે પ્રેમ નો અનુભવ કરવાનુ મન થાય છે .. .. !!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

હે ભગવાન .. !!
તારા દરબાર માં એક ફરિયાદ કરું છું .. !!
કેમ આવે છે એની યાદ .. ??
વારંવાર એવી રજૂઆત કરું છું .. !!
નથી લખ્યો મારા નસીબ માં એનો પ્રેમ તેમ છતાં .. !!
પ્રેમ નું નામ આવતાજ કેમ એની જ યાદ કેમ આવે છે .. ..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

'પ્રેમ' થતા 'સમય' ક્યાં જતો રહે છે તેની ખબર નથી રહેતી .. !!
પણ હકિકત એ છે કે .. !!
'સમય' જતા 'પ્રેમ' ક્યા જતો રહે છે તેની પણ કાંઇ ખબર રહેતી નથી .. .. !!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સાંભળ્યું મેં ઘણું હવે તું મને થોડું કહેવા દે .. !!
વેઠી કરમની પીડા હવે તારો દર્દ સહેવા દે .. !!
‘મજામાં છું’ ક્યાં સુધી કહીશ હું જુઠ્ઠું તને .. !!
વારંવાર આમ ‘કેમ છે તું .. ??’ પૂછવાનું રહેવા દે .. .. !!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

દરેક ખુશી આવશે પહેલા દુઃખ સહન કરતા શિખી લ્યો .. !!
મધ દરિયામાં જતા પહેલા તરતા શિખી લ્યો .. !!
લોકો પૂછે છે મને .. !! શાયરી કેમ કરવી .. ??
મેં કહ્યું .. !! કોઈ ને પ્રેમ કરતા શિખી લ્યો .. .. !! 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તમે કોઇને પ્રેમ કરો તો તમારી શક્તિ વધે છે .. !!
કોઇ તમને પ્રેમ કરે તો તમારી ભક્તિ વધે છે .. !!
અને તમે એકબિજાને પ્રેમ કરો તો શહનશક્તિ વધે છે .. .. !!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આ પ્રેમ નો બંધાણી રહેવા માંગુ છું .. !!
જીવન--મૃત્યુ આ કૈદ માં રહેવા માંગુ છું .. !!
મને નથી ખબર કે મોહબ્બત ની જળ ધારા ક્યાં જાય છે .. ??
મારી ખુશી તને અર્પણ .. તારા ગમ પીવા માંગુ છું .. .. !!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

શું તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો .. ??

એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા .. !!
આખીય જિંદગી બળ્યા છો .. ??

તમે એકવાર એનામાં ખોવાયા બાદ .. !!
કદી પોતાની જાતને જડ્યા છો .. ??

તમે મંદિરની ભીંત ઉપર કોઇની જુદાઇમાં .. !!
માથુ મૂકીને રડ્યા છો .. ??

શું તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો .. .. 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

અંતર થી યાદ કરીને એક વાર મળી લેજો .. !!

હયાતી નહિ હોય ત્યારે યાદ કરીને શું કરશો .. ??

હેત ની ભરતી આવીને ચાલી જશે .. !!

પછી કિનારે છીપલાં વીણી ને શું કરશો .. .. 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મૌન થી કહેવાય એવું મુખ થી નાં કહેવાય .. !!

"દિલ" થી દેવાય એવું "હાથ" થી નાં દેવાય .. !!

વાતો થી બધા સમજે .. !!

પણ જે વગર કહ્યે સમજી જાય તે જ સાચું અંગત કહેવાય .. .. !! 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સાથ જ્યારથી છુટ્યો એનો પછી તો કોઇ એવા સથવારા જ ના મળ્યા .. !!

મારી જિંદગી ને જોઇયે એવા કોઇ રાહબાર જ ના મળ્યા .. !!

“હું છું તારી સાથે” એવુ તો બધા કહે છે .. !!

પણ અફસોસ .. !!

“તમે જ છો અમારા” એવુ કોઇ કહેનાર ના મળ્યા .. .. !! 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ભલે મને લખતા નથી આવડતુ .. !!
એકવાર હાથ થી હાથ મિલાવી તો જુવો .. !!
ભલે મે દુનિયા નથી જોઈ .. !!
એકવાર નયન થી નયન મિલાવી તો જુવો .. !!
ભલે આપ કદી મારી સાથે બોલ્યા નથી .. !!
એકવાર દિલ થી બોલાવી તો જુવો .. !!
દુનિયા કહે કે હુ પાગલ છુ .. !!
એકવાર પાગલ દિલ થી દિલ લગાવી તો જુવો .. .. !!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તુ આપે જો ઝખ્મ તો,
હું સહન કરી શકુતારી ખુશી માટે સર્વશ્વ અર્પણ કરી શકુ..
વરસોથી સંઘર્યો, આંખમાં આંસુનો દરિયોતારો પાલવ મળેતો,
આંસુનુ તર્પણ કરી શકુ..
એ સૌથી વધુ ઉચ્ચ તબ્બકો હશે જીવનનો
તારા માટે મારી જાતનુ સમર્પણ કરી શકુ

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પ્રીયે .. !! તારા ગયા પછી હું તારી યાદમાં તાજમહેલ નહિ બંધાવું .. !!

હું કાંઇ એ મહાન શાહજહાં નથી કે તારા મૃત્યું ને સહન કરી લવ .. .. !! 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આંશુઓ ની ઓળખ કરતા મને ના આવડ્યું .. !!

સજાવેલા શબ્દો ને ઓળખતા મને ના આવડ્યું .. !!

એ રમત કરતા રહ્યા પ્રેમ ના નામ પર .. !!

એ પ્રેમ ની રમત ને પારખતા મને ના આવડ્યું .. !!

એ તો ભાગી ગયા .. !! વાયદા ને વચનો તોડી ને .. !!

મુજ નાદાન ને એમને બેવફા માનતા ના આવડ્યું .. .. !! 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ફક્ત એથી જ દિલનાં દર્દ સહેવાઇ નથી શકતાં,

કે તારા ઘાવ તારાથી ય રૂઝાઇ નથી શકતાં.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

વરસો પછી એમની નઝર પડી હતી,
એજ મારા ભાગ્ય ની સુંદર ઘડી હતી,
એવા મિલન ને યાદ સદીઓ કરજો,
જે મિલનની મૂલાકાત ખુદ ઈશ્વરે જોડી હતી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ચાહતના પડદામાં જો નફરત થઈ શકે છે..!!
તો નફરતના પડદામાં ચાહત પણ થઈ શકે છે..!!
જો કોઈ જુદું થઈ જાય છે તમને પોતાનો સમજીને..!!
તો જરૂર તેને તમારી સાથે મહોબ્બત પણ થઈ શકે છે..!!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કોઈક શોધશે એવી ખબર હોય તો
ખોવાઈ જવાની પણ મઝા છે."
કોઈક મનાવશે એવી ખબર હોય તો
રિસાઈ જવાની પણ મઝા છે.
કોઈક માની જશે એવી ખબર હોય તો
ગુસ્સે થવાની પણ મજા છે.
કોઈક સમજે એવું મળી જાય તો
જિંદગી જીવવાની પણ મજા છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

હીરાની ચમક પણ હવે મારી નજરે ચડતી નથી..!

કોઈ ની પણ વાત મારા કાને પડતી નથી..!!

હું તડપુ તારી યાદ માં ને તુ હરખાય..!!!

દાઝયા પર ડામ ના દેવાય, સમજણ તને કેમ પડતી નથી..!!!!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કારુ છે ખેતર, લીલો છે આંબો.
સખી તને મળવું છે રસતો છે લાંબો.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

હે રાધા

વિચાર માત્ર પુલકીત કરી જાય મનને મારા,

જુદાઈ તારી વિચલિત કરી જાય મનને મારા.

લખાઈ જાય જો તૂ ભવોભવ માટે નસીબમાં,

તો આનંદ અલૌકિક મળી જાય મનને મારા.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

હજી પણ મારા દિલમાં એ અહેસાસ કાયમનો છે…
જ્યારે આંખની પાંપણ ઉઠાવી પહેલી વખત તમને જોયા હતા.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પ્રેમ એટલે દિલથી અપાતુ માન. અને
માન એટલે દિમાગ થી અપાતો પ્રેમ

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ફુલો થી સુંદર તારો રંગ તને ગુલાબ કેમ આપુ,
મહોબ્બત થી હસીન તુ તને ગુલાબ કેમ આપુ,

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સૂઈ જા.!!!નથી જોતો તને તારા તનમાં
તૂ તો રહે છે સદાયે મારા મનમાં

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

હોઠે કવિતા, હાથે કલમ, આખોમાં અશ્રુ જામ છે,
રહી ગયેલું મારા દિલમાં એક ‘તારુ’જ નામ છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મેં મારા દિલ ને તારા સાથે નો સબંધ પૂછ્યો પાગલ કહે છે કે હું જેટલો એનો છુ એટલો તારો પણ નથી તમે’ ‘તમારા’થી ખોવાઈ જાઓ ત્યારે,
‘તમને’ શોધવામાં ‘તમારી’ જે મદદ કરે એ મિત્ર…
એની કોઇ વૉરંટી કે ગૅરંટી નથી, છતાં,
વર્ષોથી પ્રેમની કિંમત ઘટી નથી.
તુ ભૂલી જા મને ભલે ઉધારી સમજીને,
પણ હું તો તને રોજ યાદ કરીશ હપ્તો સમજીને…
મેદાનમાં હારેલો ક્યારેય જીતી શકે છે પરંતુ
મનથી હારેલા કયારેય જીતી શકતા નથ
હુંં નથી કેતો કે તારા વગર બધું સુનુ સુનુ લાગે

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જેને આજે મારામાં હજારો ખામીઓ દેખાય છે,
કયારેક એણે જ કીધુ હતું કે તું જેવો પણ છે મારો જ છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share