Good Night in Gujarati

Category

મૌન અને હસી એ બે તાકાતવાન હથીયાર છે,
હસી તકલીફ દુર કરે છે, જયારે મૌન તકલીફ આવતી અટકાવે છે
શુભ રાત્રી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

માણસ આખી જિંદગી પૈસા પાછળ દોડે છે અને અંતે પૈસા મળ્યા પછી તે જે વસ્તુ ખરીદે છે તે બધી વસ્તુ વગર તે ચલાવી શકે તેમ હોય છે.
શુભ રાત્રી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

માણશ ગમે તેટલો મોટો હોય પણ એના ખોડિયા માં તો એમાં રહેલા જીવ ની જ કિંમત હોય છે,એકલા જ આવ્યા મનવા એકલા જવાના, શાથી વિના સંગી વિના એકલા જવાના.
શુભ રાત્રી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

બંધ ઘડિયાળ પણ દિવસ માં બે વાર સાચો સમય બતાવે છે માટે કોઈ માનસ ને નકામો ના ગણવો કારણ કે માનસ નહિ માનસ નો સમય ખરાબ હોય છે.
શુભ રાત્રી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

વહાલા સહુ મિત્રો ને શુભ રાત્રી અને જય શ્રી કૃષ્ણ 
કોઇપણ વસ્તું કે માણસની એટલી બધી અપેક્ષા ન રાખવી કે. તેના વગર જીવી ના શકાય...!!
દોસ્તો પોસ્ટ ગમે તો જરૂર તમારા મિત્રો સાથે શેર કરો અને તમારા મીત્રી ને પણ આ પેજ માં સામીલ કરો ....!!
શુભ રાત્રી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પ્યાર કરોગે પરેશાન રહોંગે
શાદી કરોગે મેન્ટલ બનોગે
તલાક દોગે દેવાદાર બનોગે
મુજસે દોસ્તી કરોગે બિન્દાસ રહોગે.
શુભ રાત્રી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

દરેક દીવસો સરખા નથી હોતા,
દરેક માનવીઓ સરખા નથી હોતા, જે સરખાપણુ દેખાય છે,
તે તો માત્ર આભાસ જ હોય છે. જો ખરેખર બધું જ સરખુ હોય
તો દુનીયામા દુખ દર્દને અવકાશ જ ન હોય,
શુભ રાત્રી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

દરિયા કા કિનારા નહિ હોતા
ઇન્ડિયા કા નજરાના નહિ હોતા
અગર fashion ને લડકી કો બિગાડા નહિ હોતા
તો આજે પટેલ ના છોકરા કુવરા નહિ હોતા
શુભ રાત્રી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એક દોસ્ત કહે છે ,
હું તારી બધી મુશ્કીલ માં તારી સાથે છું ,
પણ એક સાચો દોસ્ત કહે છે , કે
તને કોઈ દિવસ મુશ્કીલ નહિ આવે ,
જયારે હું તારી સાથે હોય . 
શુભ રાત્રી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એક બાર રાત કો વો સપનોં મેં મિલે...
હમને કહા ક્યૂં ઠુકરાયા આપને...
હમને દેખા ઉનકી આંખોં મેં ભી આંસુ થે...
ફિર કૈસે કહેતે ક્યૂ રૂલાયા આપને...?
(શુભ રાત્રિ)

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share