Good Night in Gujarati

Category

સપના પણ કેટલા છેતરામણા હોય છે,
એમાય કેટલા રિસામણા-મનામણા હોય છે,
ખુલી ગયા પછી વિરાન જણાય છે બધું,
એ બંધ આંખે જ સોહામણા હોય છે.
શુભ રાત્રી! શુભ સ્વપન્ન!?

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

લાગણી ગોઠવાઈ ગઈ લયમાં
તો ગઝલ ગુંજી ઊઠી સુરાલયમાં.
શુભ રાત્રિ શુભ સ્વપન્ન

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સંજોગો સામે લડતા સીખો.;
આંસુ પીને હસતા સીખો.,
દુનિયા માં રહેવું તો દુનિયા થી ડરો નહિ.
દુનિયા તો એક દરિયો છે
આ દરિયા માં તરતા સીખો…!!
શુભ રાત્રી…જય શ્રી કૃષ્ણ!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કયા હક થી કહું પ્રભુ,
તુ મને ગમતું કર ..
અગરબત્તી ય મને ગમતી કરુ છું !!
શુભ રાત્રી…જય શ્રી કૃષ્ણ!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

શબ્દકોશમાં બીજા બધા
શબ્દોના અર્થ મળી શકે
પણ જીવનનો અર્થ
જીવન જીવીને
અને સંબંધનો અર્થ
સંબંધ નિભાવીને જ
શોધવો પડે છે.
શુભ રાત્રી!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ગેરસમજ ની એક ક્ષણ
એટલી POWERFUL હોય છે કે,
તમે સાથે મળીને વિતાવેલી
આનંદ ની સેંકડો ક્ષણને ભૂલાવી દે છે……
શુભ રાત્રિ મિત્રો

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

શુભ રાત્રી! શુભ સ્વપન્ન!
સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ
ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ
આટલું માનવી કરે કબૂલ
તો હરરોજ દિલમાં ઉગે સુખનાં ફૂલ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મન મદારી મન મદારી મન મદારી..
મને કુંડાળામાં નચવે મારૂં મન મદારી..
હે પરમકૃપાળુ પરમેશ્વર ! તું લેને મને ઉગારી..
શુભરાત્રી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

અમુક સંબંધો ગરજ ના પાટા ઉપર
ચાલતી રેલગાડી જેવા હોય છે.
સ્ટેશન આવે એટલે
લોકો ઉતરી જ જવાના…
શુભરાત્રી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સંબંધમાં જો કોઈ તમને છોડીને જાય તો જવા દો..
એને કોઈ સારૂં મળી ગયું હશે તમારાથી.
પણ એ જ સારૂં એક દિવસ તમારી કિંમત સમજાવશે એને..
શુભરાત્રી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જ્યારે કોઈના જીવનમાં તમારૂં મહત્વ વારંવાર તમારે બતાવવું પડે તો સમજી લો કે હવે એના જીવનમાં તમારૂં કોઈ મહત્વ રહ્યું નથી.
શુભરાત્રી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ઘણાં લોકો Free થવા તમારી સાથે વાતો કરતા હોય છે..
જ્યારે ઘણાં લોકો તમારી સાથે વાત કરવા Free થતા હોય છે..ફર્ક ઘણો છે.
શુભરાત્રી..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કોઈ પણ માણસનો સમય ક્યારેય ખરાબ હોતો નથી.
એ તો સમયની સાથે આપણી ઈચ્છા પૂરી ન થાય એટલે આપણને સમય ખરાબ લાગે છે.
શુભરાત્રી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સંબઘાે જાે HANG થઈ જાય તાે
ફરીથી RESTART કરીને જુઓ
કદાચ કાેઈ સારું NETWORK મળી જાય
એના માટે SWITCH OFF કરવાની શું જરૂર … ?
શુભરાત્રી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

માણસનું સૌથી મોટું દુશ્મન જો કોઈ હોય તો એનું દિમાગ જ છે.
પકડી પકડીને લાવે છે એ પળને જે ખૂબ તકલીફ આપે છે.
શુભરાત્રી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જો ફીકર રહેતી હોય જીવનને માણવાની, તો કાયમ વર્તમાનમા જીવવુ પડે છે. કારણ કે ભુતકાળ બીહામણો હોય શકે છે અને ભવિષ્યકાળ ડરામણો બની શકે છે..શુભ રાત્રી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જે પીડા વેઠી શકે છે, તેજ પુરશ્કાર મેળવી શકે છે.

જે પથ્થર ટાંકણાના માર ખાઈ શકે છે, તેજ સુંદર પ્રતિમા બની શકે છે.

જે વાંસ પોતાનામા કાણા પાડવા દે છે, તેજ વાંસળી બની શકે છે.

શુભ રાત્રી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જીવનની સાચી ગતી તો પ્રગતિમા રહેલી છે,

પ્રગતિ કરે તે પ્રવ્રુતી કહેવાય, અને પ્રવ્રુતી પૈસા રળી આપે

શુભ રાત્રી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કોણ કહે છે કે જગત માં જગદીશ ની હસ્તી નથી,
હસ્તી નથી એ વાત મારા હૈયા માં ઠસતી નથી ,
ઠસતી નથી કારણ કે જીવન માં મસ્તી નથી ,
મસ્તી વિના ના માનવી ની કાયા પણ હસતી નથી,
હસતી નથી કાયા એ જીત નામ ભજતી નથી ,
ભજતી ના હોય તો કંઈ નહિ કોઈને જબરજસ્તી નથી.
શુભ રાત્રી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કોઈ વ્યક્તિમા શું ખરાબ છે કે શું આપણને નથી
ગમતુ તેના ઉપર ધ્યાન કેન્દીત કરવા
કરતા બહેતર તો એ છે કે
તે વ્યક્તિમા શું શું સારૂં છે અને આપણા
માટે શું લાભદાયી છે તે ધ્યાન ઉપર લેવું જોઈએ.

શુભ રાત્રી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આખી દુનિયા માંથી કચરો અને કાંટા વીણવા કરતા આપના પોતાના પગ માં ચંપલ પહેરી લેવા સારા. દુનિયા ને સુધારવા કરતા પોતે સુધારવું સારું અને સરળ છે.
શુભ રાત્રી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

અમુલ્ય સબંધો સાથે પૈસાની તુલના ન કરવી કારણ કે પૈસા બે દિવસ કામ આવે છે તે આખી જિંદગી આપણી પાશે રેહતા નથી જયારે સબંધો આખી જિંદગી કામ આવે છે.
શુભ રાત્રી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

વિશ્વાસ મેળવી શકાય છે, જો સત્ય બોલતા આવડે.
મંઝીલ મેળવી શકાય છે, જો પુરુશાર્થ કરતા આવડે.
શુભ રાત્રી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ઘર ની બહાર ભલે દિમાગ લઇ જાઓ કારણ કે ત્યાં બજાર છે
પરંતુ ઘર માં પ્રવેશતા દિલ ને લઇ આવો કારણ કે ત્યાં પરિવાર છે
શુભ રાત્રી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

અપમાનના પુરાવા આપી શકાતા નથી કારણકે પીડાની લાગણીઓને કિલોગ્રામમા માપી શકાતી નથી.
શુભ રાત્રી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આચાર વગરનો આપણો વિચાર ગમે તેટલો સુંદર હોય, પણ તે હમ્મેશા માણસના મન ઉપર અત્યાચાર કર્યા કરે છે. પરીણામ એ આવે છે કે તે આપણી કાર્યશક્તિને ખતમ કરી નાખે છે.
શુભ રાત્રી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આપણે બીજા જોડે હમેશા સારું જ વર્તન કરવું, એ ખોટો હશે તો એને પછતાવો થશે અને જો આપણે ખોટા હોઈશું તો આપણ ને શીખ મળશે.
શુભ રાત્રી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

વાતમાં નથી કાંય માલ, ને શાને કરે છે ભાવ તાલ. કોણ હતું ?
શું કામ હતું ? કેવું હતું ? શીદને કરે પંચાત,
જે હતું તે હતું. કામનુ કાંય નો’તુ,
આમ જુઓ તો વાતમાં નથી કાંઈ રસ કશ તો પણ કર્યે રાખે છે, રક ઝક
કામ તો કાંઈ હોય નહી, તોય કર્યે રાખે બસ, લમણાઝીક.
શુભ રાત્રી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

વધુ સારા થવાની ક્ષમતા દરેક માણસમાં હોય જ છે,
 પરંતુ સારા માણસ થવા માટે તેમને ખુદનો સ્વાર્થ જ નડતો હોય છે.
શુભ રાત્રી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

વલણ એક સરખું રાખું છું આશા નિરાશામાં
બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં
સદા જીતું છું એવું કઈ નથી, હારું છું પણ બહુધા
નથી હું હારને પલટાવવા દેતો  હતાશામાં.
શુભ રાત્રી

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share