Jokes in Gujarati

Category

આજે એક વડીલની આંખ ની કોરે થોડી ભીનાશ આવી ગઈ.
એટલે, સહજ રીતે જઈને પૂછ્યું, વડીલ કાંઈ તકલીફ છે?

વડીલ કહે, છોકરા સુરતથી આવ્યા છે. છોકરાવ નાં હાથમાં ખપાળી ને પાવડા જોયા, ટ્રેકટર ચલાવતા પણ જોયા..

વડીલની ચાલુ વાત જ અટકાવીને મે કીધું, એમાં શું વાંધો દાદા, સારો મોળો સમય તો જીવન માં આવવાનો જ છે, ખેતીવાડી નું કામ કરે ઈ તો સારૂ... 
વડીલ કેય, વાત તો સાચી પણ દુખ ઈ વાત નું છે કે આ કોડાઓ કામ નથી કરતા, ખાલી ફોટા પાડીને સ્ટેટસ માં ચડાવે છે...! 

😂😜

#surat to saurshtra

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

લગન માં એક ભાઈએ 7 - 8 ગુલાબજાબું લીધા અને પછી બધા ગુલાબજાબું માં એક એક બચકું ભરીને એની થાળી માં મુકતા તા...

તો કોઈએ પૂછ્યું કે બરાબર બન્યા છે કે નઈ ચેક કરો છો કે શું?

તો એણે કીધું..ના ના... હવે આ બધા ગબડીને શાકમાં નઈ ઘુસે....😅😅

પછી ખબર પડી કે ભાઈ એન્જીનીયર હતાં...🤣🤣

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સાવધાન

જો તમને નીચેમાંથી કોઇ પણ સમસ્યા જણાય
1, માથુ ભારે ભારે લાગવું
2, કળતર 
3, અનિંદ્રા 
4, ચક્કર આવવા
5, થાક ન હોવા છતાં લાગવો
6, ચિડચિડીયો સ્વભાવ

તો તે CORANAનાં લક્ષણો નથી, તમે Businessmen છો અને આવું  તો દિવાળી સુઘી રહેસે ખોટું ટેન્શન લેવું નહિ.....

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

🚨
BRAKING NEWS JUNAGADH

ભાવનગર ના નવાપરા  વિસ્તાર મા 
૨૩ વર્ષિય યુવાન એ  
lockdown ના લીધે બેરોજગારી થી કંટાડી 
પંખા પર દોરડુ બાંધી એકજ જાટકે દોરડુ ખેંચી 
પંખો ઉતારી વેંચી નાખ્યો.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આજે ફરી પાર્કિંગ માંથી ગાડી લૂછવાનો ગાભો ચોરાઈ ગયો

આનો અર્થ એ જ કે..

આપણો દેશ ભયંકર મંદીમાંથી પસાર થઈ રહ્યો છે.

અથવા

લોકોમા કોઇ સેન્સ જેવુ નથી...

અથવા.....

 

 

જેનો હતો એ પાછો લઈ ગયો હશે..


🤣🤣🤣🤪🤪🤪😆😆😆

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

શિક્ષક :- સત્ય અને અસત્ય વચ્ચેનું અંતર કેટલું ??
વિદ્યાર્થી :- 30 કિલોમીટર
શિક્ષક :- કેવી રીતે??

વિદ્યાર્થી :- ગાંધીઆશ્રમ અને  ગાંધીનગર વચ્ચેનું અંતર 3૦ કિલોમીટર છે.

શિક્ષકે વિદ્યાર્થીને ઉંચકી લીધો!..😄😄

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

લગ્ન પહેલા દુનિયા ફરી લેવી,

 

લગ્ન પછી દુનિયા ફરી જાય છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

'લાઇફ'ને સુધારવા માટે

એક 'વાઇફ' બસ છે.

પણ...

'વાઇફ'ને સુધારવા માટે

આખી 'લાઇફ' પણ કમ છે...!!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

' ગુના વગર જ

કરેલુ સરેંડર,

-એટલે.......

લગ્ન

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કમ્પ્યૂટર એન્જિનિયર ફીલ્ડની એક છોકરીને છોકરાએ છેડી: . .

છોકરી: અરે ઓ પેન ડ્રાઇવના ઢાંકણ, જન્મજાત Error, Virus ના બચ્ચા, Excelની કરપ્ટ ફાઇલ.. એક જ ક્લિક કરીશ તો Delet થઈને સીધો કબરમાં Install થઈ જઈશ.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

જ્યારથી રિક્ષા મા કેરોસીન નાખવાનું બંધ કર્યું છે 

ત્યારથી બધાય વાયરસો એ ઉપાડો લીધો છે


           - છોટુભાઈ રિક્ષા વાળા 😜😂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ટ્રેનમાં બે મુસાફર ... 😜😳😉🙋🏻‍♂

પહેલો :- આ  facebook, whatsapp  માણસને ઘણો આગળ લઇ જશે જોજો ...... 🙆🏻‍♂  

બીજો :- એમ !!
એ કેવી રીતે ?

પહેલો :- આ મને જ જોઈ લ્યો.
 બે સ્ટેશન પહેલા મારે ઉતારવાનું હતું .! 😂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

બપોરે જમીને 

અમિતાભે પોતાની તબિયત જાણવા

 ન્યૂઝ ચેનલો જોઈ.

🤣🤣🤣🤣🤣🤣🤣

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ગમ્મત,,,😁😁😁😁😁😁

પતિ: આ વાંચ, છાપા માં પણ લખ્યું છે કે પુરુષ રોજ ના સરેરાશ 15000 શબ્દો બોલે છે જ્યારે સ્ત્રી 30000

પત્નીઃ એ તો એવું જ ને ,,, તમને પુરુષ ને એક ની એક વાત બબ્બે વખત કહી એ
ત્યારે સમજાય છે

પતિ: હે?

😜😜😜😜😜😜😜😜

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પતિ પત્ની લગ્ન માં જતા હતા ત્યારે 
રસ્તામાં કારનું ટાયર પંક્ચર થયું. 
પતિ ટાયર બદલવા તૈયારી કરતો હતો અને પત્નીએ કચકચ શરૂ કરી.
હવા નો'તી પુરી ? ટાયર જુનુ છે ? 
સ્પેર વ્હીલ તો બરાબર છે ને ?

ત્યાં એક બાઈક સવાર આવી ને કહે : કંઈ મદદ કરૂં ???

પતિ : આને વાતો કરાવ તો હું ટાયર બદલાવી લઉ...

😜😝😜

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

તાળું સોધ્યુ પણ મળ્યું નહી...

  પછી દરવાજા પર "COVID-19 Positive " નું સ્ટીકર લગાવીને, હું એમજ શાકભાજી લેવા નિકળી ગઈ ...
  
 એક ગુજરાતણ

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

બેન્ક તરફથી ખૂબ સરસ મેસેજ.....💵

જો તમે તમારા ખાતા માં પડેલ રકમ નો ઉપયોગ કરવા માંગતા હોય તો.....

       .     ઘરે રહો🏡

તમારી ઈચ્છા એવી હોય કે રકમ વારસદાર વાપરે.....

          તો બહાર રખડો

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

આ વર્ષે રાખડી બજાર માં ધમાકેદાર નવી અફલાતૂન વેરાયટી...
 ઢોસા રાખડી, દાબેલી રાખડી, પિઝા રાખડી,ખમણ રાખડી, ફાફડા ગાંઠિયા રાખડી, ઈડલી રાખડી, મેન્દુવાડા રાખડી અને
આમાં પાણીપુરી રાખડી પણ છે હો...... એ તો જોશે જ...


એના વિના નહીં ચાલે..

જેણે પણ આવી બધી રાખડી બનાવી તેમને મારા ખૂબ ખૂબ અભિનંદન... બસ આવી ને આવી શોધ કરતા રહેજો...

🤼‍♂️

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પત્ની : કાન ખોલીને સાંભળી લેજો.! ખાલી "ટીકટોક" જ બંધ કરવામાં આવ્યું છે.!
🤪
🙏
"ટકટક" તો ચાલું જ રહેશે.!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

😇😇😇😇😇😇😇😇
કાકા માસ્ક વગર નીકળ્યા પોલીસને જોઈને
ધોતિયુ મોઢે મુકી દીધુ 
પોલીસ કે
😷😷😷😷😷😷😷
🥱🥱🥱🥱🥱🥱🥱
🤠🤠🤠🤠🤠🤠🤠

 

 


 કાકા માસ્ક નઈ હોય તો ચાલશે પણ ધોતિયુ જલ્દી નીચે કરો.
🤣🙄😳😂😆🙂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કરશનકાકા ને ૧ કરોડ ની લોટરી લાગી..
મીડિયા: આ જીત ની રકમ થી તમે 
સમાજ માટે શું કરશો..?

કરશનકાકા : સોશીયલ ડિસ્ટન્સ નાં નિયમો નું કડક પાલન !!!! 

🤣😜😷

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એકવાર ચંબલ નાં ડાકુઓ એ કવિ સંમેલન યોજાયું...

ડાકુઓને બહુ મજા આવી કવિઓને સોનાનાં ઘરેણાં અને બહુ બધા રૂપિયા આપી રવાના કર્યા..

થોડે આગળ જતાં કવિઓ ને ડાકુઓએ લૂંટી લીધા..

ડાકુઓ કીધું કે:- ભેટ આપવી અમારી ફરજ છે અને લૂંટ્વું એ અમારો ધંધો છે.

નોંધ: આ પોસ્ટને પેટ્રોલ-ડીઝલ નાં ભાવ વધારા અને વીજળી બીલ ની રાહત સાથે કોઈ લેવા-દેવા નથી.🤣🤣🤣🤣

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કાલે રાત્રે સમાચાર વાળી બોલી તી કે...


आइये हम आपको सीधे दिल्ली लेके चलते हैं.....

 

કયારનો તૈયાર થઈ ને બેઠો છું હજી આવી નથી ...

😜😜😜😜😜😜😜😜😜

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

દિકરો જનમશે એ આશા પર પાંચ દિકરી ઓ આવી ..,...

૧. નોટબંધી 

૨. જીએસટી 

૩. બેરોજગારી 

૪. મંદી 

૫. મોંઘવારી   .... 

પણ વિકાસ નો કંઈ જન્મ થયો નહિ .......છેવટે કોરોના ને  દ ત્ત ક  લીધો...... અે ઉઠીયાણ નીકળ્યો.. 🤣🤣🤣

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

✌સરકાર ની ઘોષણા✌

પેટ્રોલ-ડીઝલ ના ભાવ તો નહીં ઘટે પણ કિલોમીટર ના પથ્થર નજીક નજીક લગાવી આપીશું,
જેથી ગાડી એવરેજ વધારે આપશે.🤣

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

રાવણે મરતા મરતા છેલ્લે વિભીષણને શું કીધુ તુ ખબર છે...? 









 . 
 

ડિઝલ ગાડી નો લેતો.... નહિતર લંકા ય વેચાઈ જાશે... 😀

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એક દિવસ એક વેપારી  પર ભગવાનનો ફોન આવ્યો.

ભગવાન:- "વત્સ, આનંદમાં છે ને ?" 

વેપારી:- "શું વાત કરું  ભગવાન? 
એકબાજુ મંદી આવી છે.
આખો દિવસ મહેનત કરું છું.

ગરમી બહુ પડે છે એટલે  તોતિંગ લાઈટબીલ ભરું છું. 
વરસાદ પણ ખૂબ પડે છે, જેથી ગંદકી બહુ થાય છે. 

છોકરો બીમાર પડ્યો છે ને ડોકટરોની ફી પણ બહુ છે. 
સરકારી ઓફિસમાં અધિકારી અને ઘરે પત્ની ગાંઠતા નથી. 
સ્કુલ ફી અને ટ્યુશન ફી ભરીને હાથ કાણાં થઈ ગયા છે.
શાકભાજીના તો ફક્ત હવે ભાવ જ પૂછાય છે. 

હેરાન હેરાન થઈ ગયો છું."

ભગવાન:- " વત્સ ધરતી ઉપર આટલી બધી તકલીફો હોય તો ઉપર આવવું છે ?"

વેપારીએ ફોન કાપી નાખ્યો.

😂😂😉😜😜😔😩😷

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પત્ની સાથે આજે આખો દેશ લડી રહ્યો છે, પણ યાદ રાખો આપણે પત્ની થી લડવા નુ છે - સાળી થી નહી. એની સાથે ભેદભાવ ના કરો, તેની સંભાળ રાખો .. અને આ પત્ની થી બચવા માટે જે આપણી ઢાલ છે, જેમકે  સાળી, સાળા, સાઢુભાઈ,મિત્ર વગેરે તેમનું સન્માન કરો, તેમને પુરો સહયોગ આપો, આ યોદ્ધાઓ ની સંભાળ રાખો તો પત્ની થી જીતશે દેશ આખો .. 
વધારે માહિતી માટે  સસરા નો કે સાઢુભાઈ નો સંપર્ક કરો, દુઃખી પતિ દ્વારા જનહિત માં જારી ..........!!!


😂😂😂😂😂👍

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

બ્રેકીંગ ન્યૂઝ:
વિદ્યાર્થીને ઓનલાઇન ઝાપટ મારતા સાહેબનું લેપટોપ 
તૂટી ગયું.
😜😂😂😂😂😂😂🤣🤣🤣

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પ્રેમનું સર્જન નથી થતું કે વિસર્જન પણ નથી થતું… . . એ તો ફક્ત EX ને છોડીને NEXT માં સંયોજન પામે છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share