Jokes in Gujarati

Category

એક ભાઈ  મને ફોન કરયો કહે કે મારો મેલ(Mail) નથી જતો..

મેં કહ્યું... નાહીલ્યો તો મેલ નીકળી જશે...

એ ભાઈ મને હજુ ગોતે છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

 ટીચર.. આ પક્ષી ના પગ જોઈને તેનું નામ લખો.

પપ્પુ : મને નથી ખબર..

ટીચર : તું ફેઇલ.. તારું નામ શું છે?

પપ્પુ : મારા પગ જોઈને લખી   લ્યો.....

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ગ્રાહક :મને મચ્છર મારવાની દવા આપો 

દુકાનદાર તેને  દવા આપે છે 

ગ્રાહક : અા દવા ને કઇ રીતે ઉપયોગ મા લેવી 

દુકાનદાર: પહેલા એક  મચ્છર પકડો પછી એને ગલીપચી કરો....
ગલીપચી કરવાથી  મચ્છર હસશે ત્યારે એના મોઢા મા અા દવા રેડી દેવાની...

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પત્ની : હું તમારી માટે મસ્ત શટઁ લાવી છું.
પતિ : અરે વાહ બહુ સરસ છે. કેટલા નું આવ્યું..??

પત્ની : 7500 રૂપિયાની સાડી સાથે આ ફી માં મળ્યું છે. શટઁ મને બહુ ગમી ગયું એટલે મારે પરાણે સાડી ખરીદવી પડી બોલો....

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

👉🏻એક સન્યાસી ને મેં સહજ પૂછ્યું 
બાબા કેમ છો ?
સન્યાસી : બેટા અમે સન્યાસી માણસ અમારો રામ રાખે એમ રહીયે.

સન્યાસી એ મને પણ  વિવેક ખાતર પૂછ્યું 
બેટા તું કેમ છે ?
બાબા અમે સંસારી માણસ અમારી સીતા રાખે એમ રહીયે.

🤣😂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

👉🏻લેખક તેની પત્ની ને : પ્રિયે, તને મારી કઈ બુક સૌથી પ્રિય છે?

પત્ની: ચેક બુક.
😂😂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

👉🏻જાનું...તારું નામ હાથ ઉપર લખાવું કે કાંડા ઉપર. ...!!

છોકરી : એવી આડી અવળી જગ્યાએ શું લખાવોછો સાચો પ્રેમ હોયતો મિલકત નાં દસ્તાવેજ માં લખાવો..

😜😅

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મનુ :"આજે સવારે મારો દાંત સખત દુખતો હતો,માટે મારે ડોક્ટર ને ત્યાં જવું પડ્યું.
નનીયો:'દાંતમાં હજુ દુખાવો થાય છે?
મનુ:ખબર નહી,કારણ કે એ દાંત તો ડોક્ટરે રાખી લીધો.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પરેશે એના મિત્ર રાજેશને પોતાને ઘેર જમવા બોલાવ્યો… 
એ પણ સાંજે 7 વાગ્યે ઓફિસેથી છૂટ્યા બાદ..
.
.
એ પણ પત્નીને જણાવ્યા વગર…
.
.
પતિના મિત્રને જોઈને 
પરેશ ની પત્નીએ બૂમાબૂમ શરૂ કરી દીધી…
.
.
પત્નીઃ ‘મારાં વાળ જુઓ… 
મેં હજી મેકઅપ નથી કર્યો.. ઘરની હાલત જુઓ… 
હું હજી ગાઉનમાં જ છું. 
અને આજે હું એટલી બધી થાકીગઈ છું 
કે રાતનું જમવાનું બનાવી શકું એમ નથી. 
તમે શું જોઈને તમારા મિત્રને ઘેર બોલાવ્યો… 
મને પૂછ્યા વગર… 
બોલો?’
.
.
પરેશઃ ‘કારણ કે, ડાર્લિંગ, 
આ મૂરખ લગ્ન કરવાનું વિચારતો હતો.

મેં કહ્યું ગાંડા એક ડેમો તો જોઈ લે ...

😂😂😂

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પરેશ : આ ઇલેક્ટ્રિક વાયર આટલા ઉચા કેમ હોય છે?

કેતન : આ ગુજરાતી  બૈઇરાઓ, તેના પર કપડાં ના સુકવે તે માટે 
😆 😂 🤣

*પરેશ હજી હોસ્પિટલમાં બેહોશ છે*
😄 😄 😄

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એક છોકરા ના મેરેજ નતા થતા, એટલે એણે પાચ કરોડ ની જીવન વિમા પોલિસિ લીધી.

જેથી અેના મૃત્યુ પછી એની પત્ની ને પાંચ કરોડ રૂપયા મળે.

અા વાત બાયોડેટા મા લખતા જ ઠેકાણા ની લાઈન લાગી અને બીજે મહિને જ લગ્ન થઈ ગયા..

- LIC Agent 

😃😃😃🤓🤓🤓😱😜😭

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

હજી તો *મીરાજ* થી જ હુમલો કર્યો છે, જો *વિમલ* થી હુમલો કરીશું તો તમારી લાલ થઈ જાશે
    અને
 માવો તો વિશ્વયુદ્ધ માટે પેન્ડિંગ મા રાખ્યો છે...

*છગન ના ગલ્લે થી લાઈવ*
😜😝😆

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

મોબાઈલ આવ્યો, કેમેરા ગયો
મોબાઈલ આવ્યો, ઘડિયાળ ગઈ
મોબાઈલ આવ્યો, ટોર્ચ ગઈ
મોબાઈલ આવ્યો, રેડિયો ગયો
મોબાઈલ આવ્યો, એમપીથ્રી ગયું
મોબાઈલ આવ્યો, ટપાલ ગઈ
મોબાઈલ આવ્યો, કોમ્પ્યુટર ગયાં
મોબાઈલ આવ્યો, નિરાંત ગઈ
અને તમારો મોબાઈલ...
જો તમારી પત્નીના હાથમાં આવ્યો, તો તમે ગયાં...! 
😝😝😝😝😝😝

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ભિખારી : ભાઇ એક રૂપિયો આપ ત્રણ દિવસથી ભૂખ્યો છું.
મુન્નો : એક રૂપિયાથી શું કરીશ ?
ભિખારી : વજન ચેક કરીશ કેટલુ ઘટયુ છે!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

       દુનિયાના સૌથી 
        ઉમદા અને ઉદાર 
        માણસો   કયાં  મળે  ?
       -- વોટસએપ  પર !!
       કેમ  ?
       કશુંય પોતાની પાસે 
       રાખે જ નહિ. . . . . 
       જેવું આવે કે તરત 
       વહેંચી  જ નાખે  ! ! !

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

એક પોલીસ ઇન્સપેક્ટરના ઘરમાં ચોરી થઇ.
ઇન્સપેક્ટરની પત્ની : ઊઠો આપણા ઘરમાં ચોરી થઇ છે.
પોલિસ ઇન્સપેક્ટર : અત્યારે હું ડયુટી પર નથી!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પત્ની પતિને – તમે મને કેટલો પ્રેમ કરો છો?
  પતિ – ગાંડી, તું કહે તો તારુ એંઠુ ઝેર પણ પી જાઉં, વિશ્વાસ ન હોય તો અજમાવી જો…

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

*10 ડોક્ટર, 5 ઈન્જીનીયર, અને 1 શિક્ષક હેલીકોપ્ટર ની રસ્સી પર લટક્યા હતા.

* પાયલોટ - વજન વધારે છે. એક વ્યક્તિએ રસ્સી છોડવી પડશે. શિક્ષકે કહ્યુ આ કુરબાની અમે આપીશુ. કેમકે અમે શિક્ષક છીએ. પાડો તાડી... બધા ડોક્ટરો અને ઈન્જીનીયરો તાડી પાડવા લાગ્યા.

વજન આપોઆપ જ ઓછું થઈ ગયું. MORAL: ડોક્ટર બનો કે ઈન્જીનીયર *ગુરૂ તો આખિર ગુરૂ હી હોતા હે.

* .. નવુ છે ફેલાવી દો... *Always respect your teacher.*

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

પત્ની : એ કવ છું સાંભળો છો, લાલા ના પપ્પા...!આ ડબ્બો ઉતારી આપો ને.... મારો હાથ ટૂંકો પડે છે..પહોંચતો નથી.. પતિ : જીભ ટ્રાય કર ...જીભ...!!!!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

સમગ્ર રસાયણ શાસ્ત્ર રડી ઊઠ્યું જ્યારે, . . ટીચરે ભગાને પૂછ્યું: કયાં પ્રવાહી અને ઘન પદાર્થ ભેગાં કરવાથી ઝડપથી વાયુ બને છે? . . ભગો: રસાવાળા બટાકા…

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ડોક્ટરઃ જ્યારે તમને ખબર હતી કે ગરોળી તમારા નાકમાં જઇ રહી છે ત્યારે તમે તેને રોકી કેમ નહીં?
દર્દીઃ પહેલા મારા નાકમાં વાંદો ગયો હતો, તો મે વિચાર્યું કે ગરોળી તેને પકડવાં માટે જઇ રહી છે!

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

છગન રાજકોટની એક હોટલમાં ગયો અને એણે ભીંત ઉપરના બોર્ડ વાંચતા એક બોર્ડમાં વાંચ્યું,
”પ્રમાણિકતા અને નમ્રતા શ્રેષ્ઠ ગુણ છે.”
એણે વેઈટરને નજીક બોલાવીને કહ્યું, ”આવું બોર્ડ લગાવવાનો શું ફાયદો જ્યાં તારો માલિક જ ચારસો વીસ અને ઝઘડાળું છે….”
”સાહેબ,” વેઈટર મગને કહ્યું, ”હોટલમાં જેટલા બોર્ડ લગાવવામાં આવે છે એ ગ્રાહકો માટે હોય છે….”

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ભલભલા scientists કેટકેટલા awards જીતી ગયા પણ એ સાબિત ના કરી શક્યા કે  નાહવા થી શરીર ચોક્ખુ થાય છે તો પછી ટુવાલ કેમ મેલો થાય છે ???? તમને ખબર હોય તો જણાવજો  

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ગ્રાહક:વેઈટર,આ બધું શુ છે? મટરપનીરમાં પનીર દેખાતું જ નથી.
વીઈટર:અરે,સાહેબ તમે ક્યારેય ગુલાબજાંબુમાં ગુલાબ જોયું છે?

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

ગ્રાહક – (ગુસ્સામાં) વેઇટર, અહીં આવ, ‘જો ચામાં માખી પડી છે.
વેઇટરે આંગળીથી માખી પ્યાલામાંથી કાઢી અને ઘ્યાનથી તેને જોવા લાગ્યો. પછી ખૂબ ગંભીર થઈ બોલ્યો, ‘અમારી હોટેલની નથી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

'આજે છોડ - ઝાડને બરાબર પાણી પાયું હતું ને? 'શેઠે માળીને પૂછ્યું.

'ના જી, શેઠ! આજે વરસાદ હતો તેથી પાણી પાયું નથી.'

'કેવો મૂરખ છે ? વરસાદ હતો તો છત્રી ઓઢીને પણ પાણી પાવું જ જોઈએ ને ? '

 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

નોકર: 'શેઠજી! મને નોકરી પર રાખી લો.'

શેઠ: 'જો, તું બે - ચાર દિવસ રહીને ભાગી ન જતો.'

નોકર: 'શેઠજી ! મને તો એક ઠેકાણે જ રહેવાની આદત છે. હું પાંચ વર્ષ સુધી એક જ જગ્યાએ રહ્યો હતો.'

શેઠ:'ક્યાં ?'

નોકર:'જેલમાં'

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

કરોડીમલને હાર્ટ-સર્જરી માટે ઓપરેશન થીએટરમાં લઇ જવામાં આવ્યા.

જયારે કરોડીમલની નજર તાજા ગુલાબના હાર પર પડી ત્યારે તેણે નર્સને પૂછ્યું: “આ હાર કોના માટે છે?”

નર્સ: “તમારું ઓપરેશન સફળ રહે તો ડોક્ટર માટે, નહીતર તમારા માટે.”

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

બાપુનો અકસ્માત થયો. ડોક્ટર: “ટાકા લેવા પડશે.”

બાપુ: “કેટલા રૂપિયા થશે?”

ડોક્ટર: “૩૦૦૦”

બાપુ: “નવરીના ટાકા લેવાના છે, ભરતકામ નથી કરવાનું.”

 

 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share

માસ્તર: “ગ્રીસ ના એલેકઝાંડર ધ ગ્રેટ અને ભારતના અશોક ધ ગ્રેટ વચ્ચે કઈ બાબતનું સામ્ય છે?”

મનીયો: “બેય જણાના બાપાનું નામ એક સરખું છે.”

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share